Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122080 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-१२ हरिकेशीय |
Translated Chapter : |
અધ્યયન-૧૨ હરિકેશીય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 380 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] देवाभिओगेण निओइएणं दिन्ना मु रन्ना मनसा न ज्झाया । नरिंददेविंदऽभिवंदिएणं जेणम्हि वंता इसिणा स एसो ॥ | ||
Sutra Meaning : | દેવતાના અભિયોગથી નિયોજિત થઈને રાજાએ મને આ મુનિને આપેલી, પણ મુનિએ મનથી પણ મને ન ઇચ્છી. જેણે મને વમી નાંખેલ છે તેવા આ મુનિ નરેન્દ્રો અને દેવેન્દ્રોથી પણ અભિવંદિત છે. આ તે જ ઉગ્ર તપસ્વી, મહાત્મા, જિતેન્દ્રિય, સંયમી અને બ્રહ્મચારી છે, જેણે સ્વયં મારા પિતા રાજા કૌશલિક દ્વારા મને દેવાયા છતાં, જેણે મારી ઇચ્છા પણ કરી નથી. આ ઋષિ મહાનુભાગ, મહાયશસ્વી, ઘોરવ્રતી અને ઘોર પરાક્રમી છે. તેઓ અવહેલનાને યોગ્ય નથી, તેથી તમે તેની અવહેલના ભસ્મ કરી દો. એવું ન થાય કે, પોતાના તેજથી આ તમને બધાને બાળીને ભસ્મ કરી દે. સૂત્ર સંદર્ભ– ૩૮૦–૩૮૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] devabhiogena nioienam dinna mu ranna manasa na jjhaya. Narimdadevimdabhivamdienam jenamhi vamta isina sa eso. | ||
Sutra Meaning Transliteration : | Devatana abhiyogathi niyojita thaine rajae mane a munine apeli, pana munie manathi pana mane na ichchhi. Jene mane vami namkhela chhe teva a muni narendro ane devendrothi pana abhivamdita chhe. A te ja ugra tapasvi, mahatma, jitendriya, samyami ane brahmachari chhe, jene svayam mara pita raja kaushalika dvara mane devaya chhatam, jene mari ichchha pana kari nathi. A rishi mahanubhaga, mahayashasvi, ghoravrati ane ghora parakrami chhe. Teo avahelanane yogya nathi, tethi tame teni avahelana bhasma kari do. Evum na thaya ke, potana tejathi a tamane badhane baline bhasma kari de. Sutra samdarbha– 380–382 |