Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121995
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१० द्रुमपत्रक

Translated Chapter :

અધ્યયન-૧૦ દ્રુમપત્રક

Section : Translated Section :
Sutra Number : 295 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] पुढविक्कायमइगओ उक्कोसं जीवो उ संवसे । कालं संखाईयं समयं गोयम! मा पमायए ॥
Sutra Meaning : સૂત્ર– ૨૯૫. પૃથ્વીકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટ અસંખ્યકાળ સુધી રહે છે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૨૯૬. અપ્‌કાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૨૯૭. તેઉકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૨૯૮. વાયુકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૨૯૯. વનસ્પતિકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધી રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૩૦૦. બેઇન્દ્રિયકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ સુધી રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૩૦૧. તેઇન્દ્રિયકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ સુધી રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૩૦૨. ચઉરિન્દ્રિયકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ સુધી રહે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૩૦૩. પંચેન્દ્રિય કાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી સાત આઠ ભવ તેમાં રહે છે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૩૦૪. દેવ અને નરક યોનિમાં ગયેલ જીવ ઉત્કૃષ્ટથી એક – એક ભવ ગ્રહણ કરે છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર સંદર્ભ– ૨૯૫–૩૦૪
Mool Sutra Transliteration : [gatha] pudhavikkayamaigao ukkosam jivo u samvase. Kalam samkhaiyam samayam goyama! Ma pamayae.
Sutra Meaning Transliteration : Sutra– 295. Prithvikayamam gayelo jiva utkrishta asamkhyakala sudhi rahe chhe. Tethi he gautama ! Kshanamatrano pana pramada karisha nahim. Sutra– 296. Apkayamam gayelo jiva utkrishtathi asamkhyakala sudhi rahe chhe. Tethi he gautama ! Kshanamatrano pana pramada karisha nahim. Sutra– 297. Teukayamam gayelo jiva utkrishtathi asamkhyakala sudhi rahe chhe, tethi he gautama ! Kshanamatrano pana pramada karisha nahim. Sutra– 298. Vayukayamam gayelo jiva utkrishtathi asamkhyakala sudhi rahe chhe, tethi he gautama ! Kshanamatrano pana pramada karisha nahim. Sutra– 299. Vanaspatikayamam gayelo jiva utkrishtathi anamtakala sudhi rahe chhe, tethi he gautama ! Kshanamatrano pana pramada karisha nahim. Sutra– 300. Beindriyakayamam gayelo jiva utkrishtathi samkhyatakala sudhi rahe chhe, tethi he gautama ! Kshanamatrano pana pramada karisha nahim. Sutra– 301. Teindriyakayamam gayelo jiva utkrishtathi samkhyatakala sudhi rahe chhe, tethi he gautama ! Kshanamatrano pana pramada karisha nahim. Sutra– 302. Chaurindriyakayamam gayelo jiva utkrishtathi samkhyatakala sudhi rahe chhe, tethi he gautama ! Kshanamatrano pana pramada karisha nahim. Sutra– 303. Pamchendriya kayamam gayelo jiva utkrishtathi sata atha bhava temam rahe chhe. Tethi he gautama ! Kshanamatrano pana pramada karisha nahim. Sutra– 304. Deva ane naraka yonimam gayela jiva utkrishtathi eka – eka bhava grahana kare chhe, tethi he gautama ! Kshanamatrano pana pramada karisha nahim. Sutra samdarbha– 295–304