Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121525
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

चूलिका-२ विविक्तचर्या

Translated Chapter :

ચૂલિકા-૨ વિવિક્તચર્યા

Section : Translated Section :
Sutra Number : 525 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] चूलियं तु पवक्खामि सुयं केवलिभासियं । जं सुणित्तु सपुन्नाणं धम्मे उप्पज्जए मई ॥
Sutra Meaning : સૂત્ર– ૫૨૫. હું તે ચૂલિકાને કહીશ, જે શ્રુત છે, કેવલિભાષિત છે, જેને સાંભળીને પુન્યશાળી જીવોની ધર્મમાં મતિ ઉત્પન્ન થાય છે. સૂત્ર– ૫૨૬. ઘણા લોકો અનુસ્રોત – સંસાર સમુદ્રમાં પ્રતિ પ્રસ્થાન કરી રહ્યા છે, પરંતુ જે મુક્ત થવા ઇચ્છે છે, જેને પ્રતિસ્રોત – સંયમ પ્રવાહમાં ગતિ કરવાનું લક્ષ્ય પ્રાપ્ત થાય છે, તેણે પોતાના આત્માને પ્રતિસ્રોત પ્રતિ લઈ જવો. સૂત્ર– ૫૨૭. અનુસ્રોત સંસાર છે, પ્રતિસ્રોત તેનો ઉત્તર છે. સાધારણ સંસારીજનને અનુસ્રોત ચાલવામાં સુખાનુભૂતિ થાય, પરંતુ સુવિહિત સાધુઓને માટે આશ્રવ પ્રતિસ્રોત થાય છે. – તેથી – સૂત્ર– ૫૨૮. આચાર પાલનમાં પરાક્રમ કરીને તથા સંવરમાં પ્રચૂર સમાધિયુક્ત થઈને, સાધુઓએ પોતાની ચર્યા, ગુણો તથા નિયમો પ્રતિ દૃષ્ટિપાત કરવો જોઈએ. સૂત્ર સંદર્ભ– ૫૨૫–૫૨૮
Mool Sutra Transliteration : [gatha] chuliyam tu pavakkhami suyam kevalibhasiyam. Jam sunittu sapunnanam dhamme uppajjae mai.
Sutra Meaning Transliteration : Sutra– 525. Hum te chulikane kahisha, je shruta chhe, kevalibhashita chhe, jene sambhaline punyashali jivoni dharmamam mati utpanna thaya chhe. Sutra– 526. Ghana loko anusrota – samsara samudramam prati prasthana kari rahya chhe, paramtu je mukta thava ichchhe chhe, jene pratisrota – samyama pravahamam gati karavanum lakshya prapta thaya chhe, tene potana atmane pratisrota prati lai javo. Sutra– 527. Anusrota samsara chhe, pratisrota teno uttara chhe. Sadharana samsarijanane anusrota chalavamam sukhanubhuti thaya, paramtu suvihita sadhuone mate ashrava pratisrota thaya chhe. – tethi – Sutra– 528. Achara palanamam parakrama karine tatha samvaramam prachura samadhiyukta thaine, sadhuoe potani charya, guno tatha niyamo prati drishtipata karavo joie. Sutra samdarbha– 525–528