Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121521 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
चूलिका-१ रतिवाक्या |
Translated Chapter : |
ચૂલિકા-૧ રતિવાક્યા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 521 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] इमस्स ता नेरइयस्स जंतुणो दुहोवणीयस्स किलेसवत्तिणो । पलिओवमं ज्झिज्जइ सागरोवमं किमंग पुन मज्झ इमं मणोदुहं? ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૨૧. દુઃખથી યુક્ત અને કલેશમય મનોવૃત્તિવાળા આ જીવનું નરક સંબંધી પલ્યોપમ અને સાગરોપમ આયુ પણ સમાપ્ત થઈ જાય છે, તો હે જીવ! મારું આ મનોદુઃખ તો છે જ કેટલું? સૂત્ર– ૫૨૨. મારું આ દુઃખ દીર્ઘકાળ સુધી રહેવાનું નથી. કેમ કે જીવોની ભોગતૃષા અશાશ્વત છે. જો તે આ શરીરથી તૃપ્ત ન થઈ, તો મારા જીવનના અંત સમયે તે અવશ્ય મટી જશે. સૂત્ર– ૫૨૩. જેનો આત્મા આ પ્રકારે નિશ્ચિત હોય છે, તે શરીર તો છોડી શકે છે, પણ ધર્મશાસન છોડી શકતો નથી. આવા દૃઢપ્રતિજ્ઞને વેગપૂર્ણ ગતિથી આવતા વાયુથી અવિચલિત મેરુ પર્વતવત્ તેની ઇન્દ્રિયો અવિચલિત રહે છે. સૂત્ર– ૫૨૪. બુદ્ધિમાન મનુષ્ય આ પ્રમાણે સમ્યક્ વિચારી, વિવિધ પ્રકારના લાભ અને તેના ઉપાયોને વિશેષરૂપે જાણીને, ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને જિનવચનનો આશ્રય લે છે. તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૫૨૧–૫૨૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] imassa ta neraiyassa jamtuno duhovaniyassa kilesavattino. Paliovamam jjhijjai sagarovamam kimamga puna majjha imam manoduham?. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 521. Duhkhathi yukta ane kaleshamaya manovrittivala a jivanum naraka sambamdhi palyopama ane sagaropama ayu pana samapta thai jaya chhe, to he jiva! Marum a manoduhkha to chhe ja ketalum? Sutra– 522. Marum a duhkha dirghakala sudhi rahevanum nathi. Kema ke jivoni bhogatrisha ashashvata chhe. Jo te a sharirathi tripta na thai, to mara jivanana amta samaye te avashya mati jashe. Sutra– 523. Jeno atma a prakare nishchita hoya chhe, te sharira to chhodi shake chhe, pana dharmashasana chhodi shakato nathi. Ava dridhapratijnyane vegapurna gatithi avata vayuthi avichalita meru parvatavat teni indriyo avichalita rahe chhe. Sutra– 524. Buddhimana manushya a pramane samyak vichari, vividha prakarana labha ane tena upayone vishesharupe janine, trana guptithi gupta thaine jinavachanano ashraya le chhe. Tema hum kahum chhum. Sutra samdarbha– 521–524 |