Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121495 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-१० सभिक्षु |
Translated Chapter : |
અધ્યયન-૧૦ સભિક્ષુ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 495 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जो सहइ हु गामकंटए अक्कोसपहारतज्जणाओ य । भयभेरवसद्दसंपहासे समसुहदुक्खसहे य जे स भिक्खू ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૯૫. જે સાધુ ઇન્દ્રિયોને કાંટા સમાન ખૂંચનારા આક્રોશ વચનો, પ્રહારો, તર્જનાઓ અને અતિ ભયોત્પાદક અટ્ટહાસ્યોને સહેનાર તથા સુખ – દુઃખને સમભાવપૂર્વક સહન કરી લે, તે ભિક્ષુ છે. સૂત્ર– ૪૯૬. જે સાધુ સ્મશાનમાં પ્રતિમા અંગીકાર કરીને ત્યાંના અતિ ભયોત્પાદક દૃશ્યોને જોઈને ભયભીત થતો નથી, તથા વિવિધ ગુણો અને તપમાં રત રહે છે, જે શરીરની પણ આકાંક્ષા નથી કરતા તે મુમુક્ષુ ભિક્ષુ છે. સૂત્ર– ૪૯૭. જે મુનિ વારંવાર દેહનો વ્યુત્સર્ગ અને મમત્વ ત્યાગ કરે છે. જે કોઈના દ્વારા આક્રોશ કરતા કે પીટાતા અથવા શસ્ત્રાદિથી ક્ષત – વિક્ષત કરાતા છતા પણ પૃથ્વીની સમાન સર્વસહા – ક્ષમાશીલ રહે છે. જે કોઈ પ્રકારનું નિયાણુ નથી કરતો, કૌતુક નથી કરતો તે જ ભિક્ષુ છે. સૂત્ર– ૪૯૮. જે સાધુ પોતાના શરીરથી પરીષહોને જીતીને જાતિપથ થકી પોતાનો ઉદ્ધાર કરી લે છે, જે જન્મ મરણ રૂપ સંસારને મહાભય જાણીને શ્રમણવૃત્તિને યોગ તપશ્ચર્યામાં રત રહે છે, તે ભિક્ષુ છે. સૂત્ર– ૪૯૯. જે સાધુ હાથથી, પગથી, વાણીથી અને ઇન્દ્રિયોથી સંયત છે, અધ્યાત્મમાં રત છે, જેની આત્મા સમ્યક્ રૂપથી સમાધિસ્થ છે અને જે સૂત્ર તથા અર્થને વિશેષ રૂપે જાણે છે, તે ભિક્ષુ છે. સૂત્ર સંદર્ભ– ૪૯૫–૪૯૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] jo sahai hu gamakamtae akkosapaharatajjanao ya. Bhayabheravasaddasampahase samasuhadukkhasahe ya je sa bhikkhu. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 495. Je sadhu indriyone kamta samana khumchanara akrosha vachano, praharo, tarjanao ane ati bhayotpadaka attahasyone sahenara tatha sukha – duhkhane samabhavapurvaka sahana kari le, te bhikshu chhe. Sutra– 496. Je sadhu smashanamam pratima amgikara karine tyamna ati bhayotpadaka drishyone joine bhayabhita thato nathi, tatha vividha guno ane tapamam rata rahe chhe, je sharirani pana akamksha nathi karata te mumukshu bhikshu chhe. Sutra– 497. Je muni varamvara dehano vyutsarga ane mamatva tyaga kare chhe. Je koina dvara akrosha karata ke pitata athava shastradithi kshata – vikshata karata chhata pana prithvini samana sarvasaha – kshamashila rahe chhe. Je koi prakaranum niyanu nathi karato, kautuka nathi karato te ja bhikshu chhe. Sutra– 498. Je sadhu potana sharirathi parishahone jitine jatipatha thaki potano uddhara kari le chhe, je janma marana rupa samsarane mahabhaya janine shramanavrittine yoga tapashcharyamam rata rahe chhe, te bhikshu chhe. Sutra– 499. Je sadhu hathathi, pagathi, vanithi ane indriyothi samyata chhe, adhyatmamam rata chhe, jeni atma samyak rupathi samadhistha chhe ane je sutra tatha arthane vishesha rupe jane chhe, te bhikshu chhe. Sutra samdarbha– 495–499 |