Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121453
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-९ विनयसमाधि

Translated Chapter :

અધ્યયન-૯ વિનયસમાધિ

Section : उद्देशक-२ Translated Section : ઉદ્દેશક-૨
Sutra Number : 453 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] विवत्ती अविनीयस्स संपत्ती विनियस्स य । जस्सेयं दुहओ नायं सिक्खं से अभिगच्छइ ॥
Sutra Meaning : અવિનીતને વિપત્તિ અને વિનીતને સંપત્તિ પ્રાપ્ત થાય છે. જેને આ બંને પ્રકારે જ્ઞાત છે, તે જ કલ્યાણકારી શિક્ષાને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ચંડ છે, પોતાની મતિનો ગર્વી છે, જે પિશુન છે, સાહસિક છે, ગુરુ આજ્ઞા પાલનથી હીન છે, શ્રમણ ધર્મથી અદૃષ્ટ છે, વિનયમાં અનિપુણ છે, અસંવિભાગી છે, તમને કદાપિ મોક્ષ પ્રાપ્ત ન થાય. જે ગુરુ આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરે છે, જે ગીતાર્થ છે, વિનયમાં કોવિદ છે, તેઓ આ દુસ્તર સંસાર સાગરને તરીને, કર્મોનો ક્ષય કરીને સર્વોત્કૃષ્ટ ગતિમાં ગયા છે – તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૪૫૩–૪૫૫
Mool Sutra Transliteration : [gatha] vivatti aviniyassa sampatti viniyassa ya. Jasseyam duhao nayam sikkham se abhigachchhai.
Sutra Meaning Transliteration : Avinitane vipatti ane vinitane sampatti prapta thaya chhe. Jene a bamne prakare jnyata chhe, te ja kalyanakari shikshane prapta thaya chhe. Je manushya chamda chhe, potani matino garvi chhe, je pishuna chhe, sahasika chhe, guru ajnya palanathi hina chhe, shramana dharmathi adrishta chhe, vinayamam anipuna chhe, asamvibhagi chhe, tamane kadapi moksha prapta na thaya. Je guru ajnyanusara pravritti kare chhe, je gitartha chhe, vinayamam kovida chhe, teo a dustara samsara sagarane tarine, karmono kshaya karine sarvotkrishta gatimam gaya chhe – tema hum kahum chhum. Sutra samdarbha– 453–455