Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121448 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-९ विनयसमाधि |
Translated Chapter : |
અધ્યયન-૯ વિનયસમાધિ |
Section : | उद्देशक-२ | Translated Section : | ઉદ્દેશક-૨ |
Sutra Number : | 448 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] नीयं सेज्जं गइं ठाणं नीयं च आसनानि य । नीयं च पाए वंदेज्जा नीयं कुज्जा य अंजलिं ॥ | ||
Sutra Meaning : | સાધુ; આચાર્યશ્રીથી નીચી શય્યા કરે, નીચી ગતિ કરે, નીચા સ્થાનમાં ઊભો રહે. નીચું આસન કરે, નીચે થઈને પાદ વંદન કરે અને અંજલિ કરે. કદાચ આચાર્યના શરીરને કે ઉપકરણોને પણ સ્પર્શ થઈ જાય તો કહે – મારો અપરાધ ક્ષમા કરો, ફરી આવું નહીં થાય. જે પ્રમાણે દુષ્ટ બળદ ચાબૂક દ્વારા પ્રેરિત કરાતા રથને વહન કરે છે, તે પ્રમાણે દુર્બુદ્ધિ શિષ્ય પણ આચાર્યોના વારંવાર કહેવાથી કાર્ય કરે છે. વસ્તુતઃ. ગુરુ એકવાર બોલાવે કે વારંવાર, બુદ્ધિમાન શિષ્ય આસને બેસીને જ ઉત્તર ન આપે, પરંતુ જલદી જ આસન છોડીને શુશ્રૂષા સાથે તેમની વાત સાંભળીને સ્વીકારે. કાળ, ગુરુ અભિપ્રાય, ઉપચારો તથા દેશાદિને હેતુઓથી સારી રીતે જાણીને તદનુકૂળ ઉપાયોથી તે – તે કાર્યોને સંપાદિત કરે. સૂત્ર સંદર્ભ– ૪૪૮–૪૫૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] niyam sejjam gaim thanam niyam cha asanani ya. Niyam cha pae vamdejja niyam kujja ya amjalim. | ||
Sutra Meaning Transliteration : | Sadhu; acharyashrithi nichi shayya kare, nichi gati kare, nicha sthanamam ubho rahe. Nichum asana kare, niche thaine pada vamdana kare ane amjali kare. Kadacha acharyana sharirane ke upakaranone pana sparsha thai jaya to kahe – maro aparadha kshama karo, phari avum nahim thaya. Je pramane dushta balada chabuka dvara prerita karata rathane vahana kare chhe, te pramane durbuddhi shishya pana acharyona varamvara kahevathi karya kare chhe. Vastutah. Guru ekavara bolave ke varamvara, buddhimana shishya asane besine ja uttara na ape, paramtu jaladi ja asana chhodine shushrusha sathe temani vata sambhaline svikare. Kala, guru abhipraya, upacharo tatha deshadine hetuothi sari rite janine tadanukula upayothi te – te karyone sampadita kare. Sutra samdarbha– 448–452 |