Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121443 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-९ विनयसमाधि |
Translated Chapter : |
અધ્યયન-૯ વિનયસમાધિ |
Section : | उद्देशक-२ | Translated Section : | ઉદ્દેશક-૨ |
Sutra Number : | 443 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जे आयरियउवज्झायाणं सुस्सूसावयणंकरा । तेसिं सिक्खा पवड्ढंति जलसित्ता इव पायवा ॥ | ||
Sutra Meaning : | જે સાધક આચાર્ય – ઉપાધ્યાયની સેવા – શુશ્રૂષા કરે છે, તેમના વચનોનું પાલન કરે છે, તેમની શિક્ષા, જળથી સીંચાતા વૃક્ષ જેમ વધે છે. જે ગૃહસ્થો આલોકના નિમિત્તે કે સુખોપભોગને માટે પોતાને કે બીજાને પણ શિલ્પકલા કે નૈપુણ્યને કલા શીખે છે. લલિતેન્દ્રિય વ્યક્તિ પણ કળા શીખતી વખતે શિક્ષક દ્વારા ઘોર બંધ, વધ અને દારુણ પરિતાપને પામે છે. તો પણ તેઓ ગુરુના નિર્દેશાનુસાર વર્તતા તે શીલ્પાદિને માટે પ્રસન્નતાપૂર્વક તે શિક્ષક ગુરુની પૂજા, સત્કાર અને નમસ્કાર કરે છે. તો પછી જે સાધુ શ્રુતગ્રાહી છે, અનંત હિતના ઇચ્છુક છે, તેનું તો કહેવું જ શું ? તેથી આચાર્ય જે કહે તેનું ભિક્ષુ ઉલ્લંઘન ન કરે. સૂત્ર સંદર્ભ– ૪૪૩–૪૪૭ | ||
Mool Sutra Transliteration : | [gatha] je ayariyauvajjhayanam sussusavayanamkara. Tesim sikkha pavaddhamti jalasitta iva payava. | ||
Sutra Meaning Transliteration : | Je sadhaka acharya – upadhyayani seva – shushrusha kare chhe, temana vachanonum palana kare chhe, temani shiksha, jalathi simchata vriksha jema vadhe chhe. Je grihastho alokana nimitte ke sukhopabhogane mate potane ke bijane pana shilpakala ke naipunyane kala shikhe chhe. Lalitendriya vyakti pana kala shikhati vakhate shikshaka dvara ghora bamdha, vadha ane daruna paritapane pame chhe. To pana teo guruna nirdeshanusara vartata te shilpadine mate prasannatapurvaka te shikshaka guruni puja, satkara ane namaskara kare chhe. To pachhi je sadhu shrutagrahi chhe, anamta hitana ichchhuka chhe, tenum to kahevum ja shum\? Tethi acharya je kahe tenum bhikshu ullamghana na kare. Sutra samdarbha– 443–447 |