Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121336
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-७ वाकशुद्धि

Translated Chapter :

અધ્યયન-૭ વાકશુદ્ધિ

Section : Translated Section :
Sutra Number : 336 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सव्वुक्कसं परग्घं वा अउलं नत्थि एरिसं । अचक्कियमवत्तव्वं अचिंतं चेव नो वए ॥
Sutra Meaning : સૂત્ર– ૩૩૬. આ વસ્તુ સર્વોત્કૃષ્ટ છે, બહુમૂલ્ય છે, અતુલ છે, આના જેવી બીજી કોઈ વસ્તુ નથી. આ વસ્તુ અવિક્રેય છે, અવર્ણનીય છે, અપ્રીતિકર છે ઇત્યાદિ વચનો ન બોલે. સૂત્ર– ૩૩૭. હું તમારો બધો સંદેશો અવશ્ય કહી દઈશ. અથવા તમે તેને આ બધો સંદેશો આપજો, એમ ન બોલે. પરંતુ પૂર્વોપર વિચારીને બોલે. જેથી કર્મબંધ ન થાય. સૂત્ર– ૩૩૮. સારું થયું – ખરીદ્યુ, સારું થયુ વેચ્યુ, આ ખરીદવા યોગ્ય નથી, આ ખરીદવા યોગ્ય છે. આ વસ્તુ લઈ લો, આ વેંચી દો આવા વ્યવસાયિક વચનો ન બોલે. સૂત્ર– ૩૩૯. અલ્પમૂલ્ય કે બહુમૂલ્ય વસ્તુ ખરીદવા કે વેચવાના વિષયમાં પૂછે તો પ્રસંગ ઉપસ્થિત થતા સાધુ – સાધ્વી નિરવદ્ય વચન બોલે. સૂત્ર સંદર્ભ– ૩૩૬–૩૩૯
Mool Sutra Transliteration : [gatha] savvukkasam paraggham va aulam natthi erisam. Achakkiyamavattavvam achimtam cheva no vae.
Sutra Meaning Transliteration : Sutra– 336. A vastu sarvotkrishta chhe, bahumulya chhe, atula chhe, ana jevi biji koi vastu nathi. A vastu avikreya chhe, avarnaniya chhe, apritikara chhe ityadi vachano na bole. Sutra– 337. Hum tamaro badho samdesho avashya kahi daisha. Athava tame tene a badho samdesho apajo, ema na bole. Paramtu purvopara vicharine bole. Jethi karmabamdha na thaya. Sutra– 338. Sarum thayum – kharidyu, sarum thayu vechyu, a kharidava yogya nathi, a kharidava yogya chhe. A vastu lai lo, a vemchi do ava vyavasayika vachano na bole. Sutra– 339. Alpamulya ke bahumulya vastu kharidava ke vechavana vishayamam puchhe to prasamga upasthita thata sadhu – sadhvi niravadya vachana bole. Sutra samdarbha– 336–339