Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121261
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ महाचारकथा

Translated Chapter :

અધ્યયન-૬ મહાચારકથા

Section : Translated Section :
Sutra Number : 261 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अनिलस्स समारंभं बुद्धा मन्नंति तारिसं । सावज्जबहुलं चेयं नेयं ताईहिं सेवियं ॥
Sutra Meaning : સૂત્ર– ૨૬૧. તીર્થંકરો વાયુના સમારંભને અગ્નિ સમારંભ તુલ્ય જ માને છે. આ સાવદ્ય બહુલ છે. તેથી છ કાયના ત્રાતા સાધુ દ્વારા તે આસેવિત નથી. સૂત્ર– ૨૬૨. તેથી સાધુને તાલવૃંત, પત્ર, વૃક્ષની શાખાથી હવા ખાવી, વાયુ કરવો. ન સ્વયં કલ્પે, ન કરાવવો કલ્પે. સૂત્ર– ૨૬૩. જે પણ વસ્ત્ર, પાત્ર, કંબલ કે રજોહરણ છે, તેના દ્વારા પણ વાયુની ઉદીરણા ન કરે. પરંતુ જયણાપૂર્વક વસ્ત્ર – પાત્રાદિ ઉપકરણને ધારણ કરે. સૂત્ર– ૨૬૪. તેથી વાયુનો દોષ દુર્ગતિવર્ધક જાણીને જીવન પર્યન્ત વાયુકાયના સમારંભનો ત્યાગ કરે. સૂત્ર સંદર્ભ– ૨૬૧–૨૬૪
Mool Sutra Transliteration : [gatha] anilassa samarambham buddha mannamti tarisam. Savajjabahulam cheyam neyam taihim seviyam.
Sutra Meaning Transliteration : Sutra– 261. Tirthamkaro vayuna samarambhane agni samarambha tulya ja mane chhe. A savadya bahula chhe. Tethi chha kayana trata sadhu dvara te asevita nathi. Sutra– 262. Tethi sadhune talavrimta, patra, vrikshani shakhathi hava khavi, vayu karavo. Na svayam kalpe, na karavavo kalpe. Sutra– 263. Je pana vastra, patra, kambala ke rajoharana chhe, tena dvara pana vayuni udirana na kare. Paramtu jayanapurvaka vastra – patradi upakaranane dharana kare. Sutra– 264. Tethi vayuno dosha durgativardhaka janine jivana paryanta vayukayana samarambhano tyaga kare. Sutra samdarbha– 261–264