Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121247
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ महाचारकथा

Translated Chapter :

અધ્યયન-૬ મહાચારકથા

Section : Translated Section :
Sutra Number : 247 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अहो निच्चं तवोकम्मं सव्वबुद्धेहिं वण्णियं । जा य लज्जासमा वित्ती एगभत्तं च भोयणं ॥
Sutra Meaning : સૂત્ર– ૨૪૭. અહો! સર્વ બુદ્ધોએ સંયમ અનુકૂળ વૃત્તિ અને એકવાર ભોજન, આ નિત્ય તપોકર્મનો ઉપદેશ આપ્યોછે સૂત્ર– ૨૪૮. આ જે ત્રસ અને સ્થાવર અતિસૂક્ષ્મ પ્રાણી છે, જેને રાત્રિમાં જોઈ શકાતા નથી, ત્યારે તે આહારની એષણા કઈ રીતે કરે ? સૂત્ર– ૨૪૯. જળથી આર્દ્ર, બીજાથી સંસક્ત આહારનો તથા પૃથ્વી ઉપર પડેલા પ્રાણીને દિવસના બચાવી શકાય, રાત્રે નહીં. પછી રાત્રિના નિર્ગ્રન્થ ભિક્ષાચર્યા કઈ રીતે કરી શકે ? સૂત્ર– ૨૫૦. જ્ઞાતપુત્રએ આ દોષને જોઈને કહ્યું કે સાધુ – સાધ્વી રાત્રિભોજન ન કરે અર્થાત્‌ ચારમાંથી એકે પ્રકારનો આહાર ન ખાય. સૂત્ર સંદર્ભ– ૨૪૭–૨૫૦
Mool Sutra Transliteration : [gatha] aho nichcham tavokammam savvabuddhehim vanniyam. Ja ya lajjasama vitti egabhattam cha bhoyanam.
Sutra Meaning Transliteration : Sutra– 247. Aho! Sarva buddhoe samyama anukula vritti ane ekavara bhojana, a nitya tapokarmano upadesha apyochhe Sutra– 248. A je trasa ane sthavara atisukshma prani chhe, jene ratrimam joi shakata nathi, tyare te aharani eshana kai rite kare\? Sutra– 249. Jalathi ardra, bijathi samsakta aharano tatha prithvi upara padela pranine divasana bachavi shakaya, ratre nahim. Pachhi ratrina nirgrantha bhikshacharya kai rite kari shake\? Sutra– 250. Jnyataputrae a doshane joine kahyum ke sadhu – sadhvi ratribhojana na kare arthat charamamthi eke prakarano ahara na khaya. Sutra samdarbha– 247–250