Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121242
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ महाचारकथा

Translated Chapter :

અધ્યયન-૬ મહાચારકથા

Section : Translated Section :
Sutra Number : 242 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] विडमुब्भेइमं लोणं तेल्लं सप्पिं च फाणियं । न ते सन्निहिमिच्छंति नायपुत्तवओरया ॥
Sutra Meaning : સૂત્ર– ૨૪૨. જે જ્ઞાતપુત્રના વચનોમાં રત છે, તે સાધુ – સાધ્વી બીડલવણ, સામુદ્રિક લવણ, તેલ, ઘી, દ્રવગોળ આદિનો સંગ્રહ કરવા ન ઇચ્છે. સૂત્ર– ૨૪૩. આ સંગ્રહ લોભનો જ વિઘ્નકારી પ્રભાવ છે. એમ હું માનુ છું. જે કોઈ સાધુ કદાચિત કોઈ પદાર્થની સંનિધિની કામના કરે છે, તે ગૃહસ્થ છે, પ્રવ્રજિત નથી. સૂત્ર– ૨૪૪. જે કોઈ સાધુ વસ્ત્ર, પાત્ર, કંબલ કે રજોહરણ રાખે છે, તેને પણ તેઓ સંયમ અને લજ્જાની રક્ષાને માટે રાખે છે અને ઉપયોગ કરે છે. સૂત્ર– ૨૪૫. સમસ્ત જીવોના ત્રાતા જ્ઞાતપુત્રએ આ વસ્ત્રાદિને પરિગ્રહ કહ્યો નથી, પણ મહર્ષિઓએ ‘મૂર્છાને પરિગ્રહ’ કહેલ છે. સૂત્ર– ૨૪૬. યથાવત્‌ વસ્તુ તત્ત્વજ્ઞ સાધુ બધી ઉપધિનું સંરક્ષણ કરવામાં મમત્વભાવ ન આચરે, એટલું જ નહીં. તેઓ તેમના પોતાના શરીરનું પણ મમત્વ ન કરે. સૂત્ર સંદર્ભ– ૨૪૨–૨૪૬
Mool Sutra Transliteration : [gatha] vidamubbheimam lonam tellam sappim cha phaniyam. Na te sannihimichchhamti nayaputtavaoraya.
Sutra Meaning Transliteration : Sutra– 242. Je jnyataputrana vachanomam rata chhe, te sadhu – sadhvi bidalavana, samudrika lavana, tela, ghi, dravagola adino samgraha karava na ichchhe. Sutra– 243. A samgraha lobhano ja vighnakari prabhava chhe. Ema hum manu chhum. Je koi sadhu kadachita koi padarthani samnidhini kamana kare chhe, te grihastha chhe, pravrajita nathi. Sutra– 244. Je koi sadhu vastra, patra, kambala ke rajoharana rakhe chhe, tene pana teo samyama ane lajjani rakshane mate rakhe chhe ane upayoga kare chhe. Sutra– 245. Samasta jivona trata jnyataputrae a vastradine parigraha kahyo nathi, pana maharshioe ‘murchhane parigraha’ kahela chhe. Sutra– 246. Yathavat vastu tattvajnya sadhu badhi upadhinum samrakshana karavamam mamatvabhava na achare, etalum ja nahim. Teo temana potana shariranum pana mamatva na kare. Sutra samdarbha– 242–246