Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121226
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ महाचारकथा

Translated Chapter :

અધ્યયન-૬ મહાચારકથા

Section : Translated Section :
Sutra Number : 226 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] नाणदंसणसंपन्नं संजमे य तवे रयं । गणिमागमसंपन्नं उज्जाणम्मि समोसढं ॥
Sutra Meaning : સૂત્ર– ૨૨૬, ૨૨૭. જ્ઞાનદર્શન સંપન્ન, સંયમ અને તપમાં રત, આગમ સંપન્ન ગણિ – આચાર્યને ઉદ્યાનમાં પધારેલા જોઈને રાજા, રાજમંત્રી, બ્રાહ્મણ અને ક્ષત્રિય નિશ્ચલાત્મા થઈને પૂછે છે – આપના આચાર – ગોચર કેવા છે ? સૂત્ર– ૨૨૮, ૨૨૯. ત્યારે તે નિભૃત, દાંત, સર્વે પ્રાણી માટે સુખાવહ, શિક્ષાઓથી સમાયુક્ત અને પરમ વિચક્ષણ ગણિ તેમને કહે છે – ધર્માર્થની કામનાવાળા, નિર્ગ્રન્થોના ભીમ, દુરધિષ્ઠિત સર્વ આચાર ગોચર મારી પાસેથી સાંભળો સૂત્ર– ૨૩૦. જે નિર્ગ્રન્થાચાર લોકમાં અત્યંત દુશ્ચર છે, આવો શ્રેષ્ઠ આચાર બીજે ક્યાંય કહેવાયેલ નથી, સર્વોચ્ચ સ્થાનના ભાગી સાધુઓનો આવો આચાર બીજે ન હતો, ન હશે. સૂત્ર સંદર્ભ– ૨૨૬–૨૩૦
Mool Sutra Transliteration : [gatha] nanadamsanasampannam samjame ya tave rayam. Ganimagamasampannam ujjanammi samosadham.
Sutra Meaning Transliteration : Sutra– 226, 227. Jnyanadarshana sampanna, samyama ane tapamam rata, agama sampanna gani – acharyane udyanamam padharela joine raja, rajamamtri, brahmana ane kshatriya nishchalatma thaine puchhe chhe – apana achara – gochara keva chhe\? Sutra– 228, 229. Tyare te nibhrita, damta, sarve prani mate sukhavaha, shikshaothi samayukta ane parama vichakshana gani temane kahe chhe – dharmarthani kamanavala, nirgranthona bhima, duradhishthita sarva achara gochara mari pasethi sambhalo Sutra– 230. Je nirgranthachara lokamam atyamta dushchara chhe, avo shreshtha achara bije kyamya kahevayela nathi, sarvochcha sthanana bhagi sadhuono avo achara bije na hato, na hashe. Sutra samdarbha– 226–230