Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121157 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-५ पिंडैषणा |
Translated Chapter : |
અધ્યયન-૫ પિંડૈષણા |
Section : | उद्देशक-१ | Translated Section : | ઉદ્દેશક-૧ |
Sutra Number : | 157 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] सिया य गोयरग्गगओ इच्छेज्जा परिभोत्तुयं । कोट्ठगं भित्तिमूलं वा पडिलेहित्ताण फासुयं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૫૭. ભિક્ષાર્થે ગયેલ સાધુ કદાચિત આહારનો પરિભોગ કરવા ઇચ્છે તો પ્રાસુક કોષ્ઠક કે ભિત્તિમૂલનું પ્રતિલેખન કરીને સૂત્ર– ૧૫૮. તે મેધાવી મુનિ અનુજ્ઞાપૂર્વક કોઈ આચ્છાદિત અને સંવૃત્ત સ્થળમાં પોતાના હાથને સારી રીતે પ્રમાર્જી, ત્યાં તે સંયત ભોજન કરે. સૂત્ર– ૧૫૯. ત્યાં તે ભોજન કરતો, આહારમાં ગોટલી, કાંટા, તૃણ, કાષ્ઠ, કાંકરા કે બીજી કોઈ તેવી વસ્તુ હોય. સૂત્ર– ૧૬૦. તેને બહાર કાઢીને ફેંકે નહીં, મુખમાંથી થૂંકીને ન છંડે, તેને હાથમાં લઈને એકાંતમાં ચાલ્યો જાય. સૂત્ર– ૧૬૧. અને એકાંતમાં જઈને અચિત્ત ભૂમિને પ્રતિલેખીને જયણાપૂર્વક પરઠવી દે. પરઠવ્યા પછી સ્વસ્થાને આવી પ્રતિક્રમણ કરે. સૂત્ર સંદર્ભ– ૧૫૭–૧૬૧ | ||
Mool Sutra Transliteration : | [gatha] siya ya goyaraggagao ichchhejja paribhottuyam. Kotthagam bhittimulam va padilehittana phasuyam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 157. Bhiksharthe gayela sadhu kadachita aharano paribhoga karava ichchhe to prasuka koshthaka ke bhittimulanum pratilekhana karine Sutra– 158. Te medhavi muni anujnyapurvaka koi achchhadita ane samvritta sthalamam potana hathane sari rite pramarji, tyam te samyata bhojana kare. Sutra– 159. Tyam te bhojana karato, aharamam gotali, kamta, trina, kashtha, kamkara ke biji koi tevi vastu hoya. Sutra– 160. Tene bahara kadhine phemke nahim, mukhamamthi thumkine na chhamde, tene hathamam laine ekamtamam chalyo jaya. Sutra– 161. Ane ekamtamam jaine achitta bhumine pratilekhine jayanapurvaka parathavi de. Parathavya pachhi svasthane avi pratikramana kare. Sutra samdarbha– 157–161 |