Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121150
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-५ पिंडैषणा

Translated Chapter :

અધ્યયન-૫ પિંડૈષણા

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 150 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] तहेवुच्चावयं पानं अदुवा वारधोयणं । संसेइमं चाउलोदगं अहुणाधोयं विवज्जए ॥
Sutra Meaning : સૂત્ર– ૧૫૦. એ જ પ્રમાણે – સારું કે ખરાબ પાણી, ગોળના ઘડાનું ધોવાણ, લોટનું ધોવાણ, ચોખાનું ધોવાણ, તેમાનું કોઈપણ તુરંતનું ધોયેલ હોય તો સાધુ તેને ગ્રહણ ન કરે. સૂત્ર– ૧૫૧. જો પોતાની મતિ કે દૃષ્ટિથી, પૂછીને કે સાંભળીને જે ધોવાણને જાણી લે કે આ ઘણા વખતનું ધોયેલ છે, તથા નિઃશંકિત થઈ જાય તો સૂત્ર– ૧૫૨. અજીવ અને પરિણત જાણી સંયમી મુનિ તેને ગ્રહણ કરે. જો તે જળના વિષયમાં શંકિત થાય તો ચાખીને નિશ્ચય કરે. સૂત્ર– ૧૫૩. તે દાતાને કહે કે – ચાખવા માટે થોડું પાણી મને હાથમાં આપો. આ પાણી અતિ ખાટુ, દુર્ગંધી, મારી તરસ છીપાવવા અસમર્થ તો નથી ને ? સૂત્ર– ૧૫૪. જો તે પાણી ઘણુ ખાટુ, દુર્ગંધી હોય કે તરસ છીપાવવા અસમર્થ હોય તો દેનારીને ના પાડે કે આવું પાણી મને લેવું ન કલ્પે. સૂત્ર– ૧૫૫. જો તે પાણી અનિચ્છાથી અથવા અન્ય મનસ્કતાથી ગ્રહણ કરી લીધુ હોય તો સ્વયં ન પીવે કે કોઈ બીજા સાધુને પીવા ન આપે. સૂત્ર– ૧૫૬. તે સાધુ એકાંતમાં જઈ, ત્યાં અચિત્ત ભૂમિને જોઈને, જયણાપૂર્વક તે પાણી પરઠવી દે. પરઠવ્યા પછી સ્વસ્થાને આવી પ્રતિક્રમણ કરે. સૂત્ર સંદર્ભ– ૧૫૦–૧૫૬
Mool Sutra Transliteration : [gatha] tahevuchchavayam panam aduva varadhoyanam. Samseimam chaulodagam ahunadhoyam vivajjae.
Sutra Meaning Transliteration : Sutra– 150. E ja pramane – sarum ke kharaba pani, golana ghadanum dhovana, lotanum dhovana, chokhanum dhovana, temanum koipana turamtanum dhoyela hoya to sadhu tene grahana na kare. Sutra– 151. Jo potani mati ke drishtithi, puchhine ke sambhaline je dhovanane jani le ke a ghana vakhatanum dhoyela chhe, tatha nihshamkita thai jaya to Sutra– 152. Ajiva ane parinata jani samyami muni tene grahana kare. Jo te jalana vishayamam shamkita thaya to chakhine nishchaya kare. Sutra– 153. Te datane kahe ke – chakhava mate thodum pani mane hathamam apo. A pani ati khatu, durgamdhi, mari tarasa chhipavava asamartha to nathi ne\? Sutra– 154. Jo te pani ghanu khatu, durgamdhi hoya ke tarasa chhipavava asamartha hoya to denarine na pade ke avum pani mane levum na kalpe. Sutra– 155. Jo te pani anichchhathi athava anya manaskatathi grahana kari lidhu hoya to svayam na pive ke koi bija sadhune piva na ape. Sutra– 156. Te sadhu ekamtamam jai, tyam achitta bhumine joine, jayanapurvaka te pani parathavi de. Parathavya pachhi svasthane avi pratikramana kare. Sutra samdarbha– 150–156