Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121140
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-५ पिंडैषणा

Translated Chapter :

અધ્યયન-૫ પિંડૈષણા

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 140 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] होज्ज कट्ठं मिलं वा वि इट्टालं वा वि एगया । ठवियं संकमट्ठाए तं च होज्ज चलाचलं ॥
Sutra Meaning : સૂત્ર– ૧૪૦. જો કાષ્ઠ, શિલા કે ઇંટ સંક્રમણ કરવા માટે રાખેલ હોય અને તે અસ્થિર હોય તો સૂત્ર– ૧૪૧. સર્વેન્દ્રિય, સમાહિત ભિક્ષુ તેના ઉપર થઈને ન જાય, એ પ્રમાણે પ્રકાશ રહિત અને પોલા માર્ગથી પણ ન જાય, કેમ કે ભગવંતે તેમાં અસંયમ જોયેલ છે. સૂત્ર– ૧૪૨ થી ૧૪૪. જો આહાર દેનારી, સાધુને માટે નિસરણી, ફલક, કે પીઠને ઊંચા કરીને; માંચો, કીલક કે પ્રાસાદ ઉપર ચડે, ત્યાંથી ભોજન – પાન લાવે તો તેને સાધુ – સાધ્વી ગ્રહણ ન કરે. કેમ કે તે રીતે ચઢતી તે સ્ત્રી પડી શકે. તેના હાથ – પગ ભાંગી શકે છે. પૃથ્વીજીવ કે પૃથ્વી આશ્રિત ત્રસ જીવોની હિંસા થઈ શકે છે. તેથી આવા મહાદોષો જાણીને સંયમી મહર્ષિ માલોપહૃત ભિક્ષા ન લે. સૂત્ર સંદર્ભ– ૧૪૦–૧૪૪
Mool Sutra Transliteration : [gatha] hojja kattham milam va vi ittalam va vi egaya. Thaviyam samkamatthae tam cha hojja chalachalam.
Sutra Meaning Transliteration : Sutra– 140. Jo kashtha, shila ke imta samkramana karava mate rakhela hoya ane te asthira hoya to Sutra– 141. Sarvendriya, samahita bhikshu tena upara thaine na jaya, e pramane prakasha rahita ane pola margathi pana na jaya, kema ke bhagavamte temam asamyama joyela chhe. Sutra– 142 thi 144. Jo ahara denari, sadhune mate nisarani, phalaka, ke pithane umcha karine; mamcho, kilaka ke prasada upara chade, tyamthi bhojana – pana lave to tene sadhu – sadhvi grahana na kare. Kema ke te rite chadhati te stri padi shake. Tena hatha – paga bhamgi shake chhe. Prithvijiva ke prithvi ashrita trasa jivoni himsa thai shake chhe. Tethi ava mahadosho janine samyami maharshi malopahrita bhiksha na le. Sutra samdarbha– 140–144