Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121132
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-५ पिंडैषणा

Translated Chapter :

અધ્યયન-૫ પિંડૈષણા

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 132 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] असनं पानगं वा वि खाइमं साइमं तहा । पुप्फेसु होज्ज उम्मीसं बीएसु हरिएसु वा ॥
Sutra Meaning : સૂત્ર– ૧૩૨. જો અશન, પાન, ખાદિમ, સ્વાદિમ પૈકી કોઈ આહાર પુષ્પ, બીજ કે લીલોતરીથી મિશ્રિત હોય; સૂત્ર– ૧૩૩. તે ભોજન – પાન સંયમીને અકલ્પ્ય છે. તેથી ભિક્ષુ દેનારીને તેનો નિષેધ કરીને કહે કે મને આવો આહાર કલ્પતો નથી. એ જ પ્રમાણે સૂત્ર– ૧૩૪. જે અશન આદિ સચિત્તપાણી, ઉત્તિંગ કે પનક ઉપર રાખેલ હોય, સૂત્ર– ૧૩૫. તેવા ભોજન – પાન સંયતને ન કલ્પે૦ સૂત્ર– ૧૩૬. જે અશનાદિ અગ્નિ ઉપર નિક્ષિપ્ત કે સ્પર્શિત હોય, તો તેવા સંઘટ્ટાવાળા સૂત્ર– ૧૩૭. ભોજન – પાન સંયતને ન કલ્પે૦ સૂત્ર– ૧૩૮, ૧૩૯. એ જ પ્રમાણે ચૂલામાંથી ઇંધણ કાઢીને, અગ્નિ ઉજ્વાલિત કરીને, પ્રજ્વાલિત કરીને, અગ્નિને ઠંડો કરીને, અન્નનો ઉભાર જોઈને તેને થોડો ઓછો કરીને અથવા પાણી નાંખીને અથવા અગ્નિને નીચે ઊતારીને આપે તો તેવા ભોજન – પાન સંયતને માટે અકલ્પ્ય છે. દેનારીને નિષેધ કરીને કહે કે – મને આવો આહાર ન કલ્પે. સૂત્ર સંદર્ભ– ૧૩૨–૧૩૯
Mool Sutra Transliteration : [gatha] asanam panagam va vi khaimam saimam taha. Pupphesu hojja ummisam biesu hariesu va.
Sutra Meaning Transliteration : Sutra– 132. Jo ashana, pana, khadima, svadima paiki koi ahara pushpa, bija ke lilotarithi mishrita hoya; Sutra– 133. Te bhojana – pana samyamine akalpya chhe. Tethi bhikshu denarine teno nishedha karine kahe ke mane avo ahara kalpato nathi. E ja pramane Sutra– 134. Je ashana adi sachittapani, uttimga ke panaka upara rakhela hoya, Sutra– 135. Teva bhojana – pana samyatane na kalpe0 Sutra– 136. Je ashanadi agni upara nikshipta ke sparshita hoya, to teva samghattavala Sutra– 137. Bhojana – pana samyatane na kalpe0 Sutra– 138, 139. E ja pramane chulamamthi imdhana kadhine, agni ujvalita karine, prajvalita karine, agnine thamdo karine, annano ubhara joine tene thodo ochho karine athava pani namkhine athava agnine niche utarine ape to teva bhojana – pana samyatane mate akalpya chhe. Denarine nishedha karine kahe ke – mane avo ahara na kalpe. Sutra samdarbha– 132–139