Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121122 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-५ पिंडैषणा |
Translated Chapter : |
અધ્યયન-૫ પિંડૈષણા |
Section : | उद्देशक-१ | Translated Section : | ઉદ્દેશક-૧ |
Sutra Number : | 122 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] असनं पानगं वा वि खाइमं साइमं तहा । जं जाणेज्ज सुणेज्जा वा दाणट्ठा पगडं इमं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૨૨. જો મુનિ આ જાણી લે કે સાંભળી લે કે આ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ દાનાર્થે તૈયાર કરેલ છે. સૂત્ર– ૧૨૩. તેવા પ્રકારના ભોજન – પાન સંયતોને અકલ્પ્ય છે, તે દેનારીને નિષેધ કરીને કહે કે મને આવા પ્રકારના આહારાદિ ન કલ્પે. એ જ પ્રમાણે સૂત્ર– ૧૨૪. જો મુનિ આ જાણી લે કે સાંભળી લે કે આ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ પુન્યાર્થે તૈયાર કરેલ છે. સૂત્ર– ૧૨૫. તેવા પ્રકારના ભોજન – પાન સંયતોને અકલ્પ્ય છે, તે દેનારીને નિષેધ કરીને કહે કે મને આવા પ્રકારના આહારાદિ ન કલ્પે. સૂત્ર– ૧૨૬. જો મુનિ આ જાણી કે સાંભળી લે કે આ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વનીપકો માટે તૈયાર કરેલ છે. સૂત્ર– ૧૨૭. તેવા પ્રકારના ભોજન – પાન સંયતોને અકલ્પ્ય છે, તે દેનારીને નિષેધ કરીને કહે કે મને આવા પ્રકારના આહારાદિ ન કલ્પે. સૂત્ર– ૧૨૮. જો મુનિ આ જાણી કે સાંભળી લે કે આ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ શ્રમણના માટે તૈયાર કરેલ છે. સૂત્ર– ૧૨૯. તેવા પ્રકારના ભોજન – પાન સંયતોને અકલ્પ્ય છે, તે દેનારીને નિષેધ કરીને કહે કે મને આવા પ્રકારના આહારાદિ ન કલ્પે. સૂત્ર સંદર્ભ– ૧૨૨–૧૨૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] asanam panagam va vi khaimam saimam taha. Jam janejja sunejja va danattha pagadam imam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 122. Jo muni a jani le ke sambhali le ke a ashana, pana, khadima, svadima danarthe taiyara karela chhe. Sutra– 123. Teva prakarana bhojana – pana samyatone akalpya chhe, te denarine nishedha karine kahe ke mane ava prakarana aharadi na kalpe. E ja pramane Sutra– 124. Jo muni a jani le ke sambhali le ke a ashana, pana, khadima, svadima punyarthe taiyara karela chhe. Sutra– 125. Teva prakarana bhojana – pana samyatone akalpya chhe, te denarine nishedha karine kahe ke mane ava prakarana aharadi na kalpe. Sutra– 126. Jo muni a jani ke sambhali le ke a ashana, pana, khadima, svadima vanipako mate taiyara karela chhe. Sutra– 127. Teva prakarana bhojana – pana samyatone akalpya chhe, te denarine nishedha karine kahe ke mane ava prakarana aharadi na kalpe. Sutra– 128. Jo muni a jani ke sambhali le ke a ashana, pana, khadima, svadima shramanana mate taiyara karela chhe. Sutra– 129. Teva prakarana bhojana – pana samyatone akalpya chhe, te denarine nishedha karine kahe ke mane ava prakarana aharadi na kalpe. Sutra samdarbha– 122–129 |