Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121087 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-५ पिंडैषणा |
Translated Chapter : |
અધ્યયન-૫ પિંડૈષણા |
Section : | उद्देशक-१ | Translated Section : | ઉદ્દેશક-૧ |
Sutra Number : | 87 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] साणं सूइयं गाविं दित्तं गोणं हयं गयं । संडिब्भं कलहं जुद्धं दूरओ परिवज्जए ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૮૭. માર્ગમાં શ્વાન, નવપ્રસૂતા ગાય, ઉન્મત્ત બળદ, અશ્વ, હાથી, બાલક્રીડાસ્થાન, કલહ અને યુદ્ધનો દૂરથી જ ત્યાગ કરે. સૂત્ર– ૮૮. મુનિ ઉન્નત, અવનત, હર્ષિત કે આકુળ થઈને ન ચાલે, પણ ઇન્દ્રિયોના વિષયને દમન કરીને ચાલે. સૂત્ર– ૮૯. ઉચ્ચનીચકુળોમાં ગૌચરી માટે મુનિ સદા જલદીજલદી ન ચાલે, હાસ્ય કરતા કે બોલતા બોલતા ન ચાલે સૂત્ર– ૯૦. ઝરોખા, થિગ્ગલદ્વાર, સંધિ, જળગૃહ કે શંકા ઉપજે કરે તેવા સ્થાનને ઝાંકતો ન ચાલે, પણ તેનું વર્જન કરે સૂત્ર– ૯૧. રાજા, ગૃહપતિ, આરક્ષકના રહસ્ય સ્થાનને તથા સંકલેશ્વર સ્થાનોને દૂરથી છોડી દે. સૂત્ર– ૯૨. પ્રતિક્રુષ્ટકુળોમાં ન પ્રવેશે, મામક ગૃહને છોડી દે. અપ્રીતિકરકુળોમાં ન પ્રવેશે પણ પ્રીતિકરકુળોમાં જાય. સૂત્ર– ૯૩. આજ્ઞા લીધા વિના શણના બનેલ પડદા, વસ્ત્રાદિથી ઢાંકેલા દ્વાર સ્વયં ન ખોલે, કમાડ પણ નઉઘાડે સૂત્ર સંદર્ભ– ૮૭–૯૩ | ||
Mool Sutra Transliteration : | [gatha] sanam suiyam gavim dittam gonam hayam gayam. Samdibbham kalaham juddham durao parivajjae. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 87. Margamam shvana, navaprasuta gaya, unmatta balada, ashva, hathi, balakridasthana, kalaha ane yuddhano durathi ja tyaga kare. Sutra– 88. Muni unnata, avanata, harshita ke akula thaine na chale, pana indriyona vishayane damana karine chale. Sutra– 89. Uchchanichakulomam gauchari mate muni sada jaladijaladi na chale, hasya karata ke bolata bolata na chale Sutra– 90. Jharokha, thiggaladvara, samdhi, jalagriha ke shamka upaje kare teva sthanane jhamkato na chale, pana tenum varjana kare Sutra– 91. Raja, grihapati, arakshakana rahasya sthanane tatha samkaleshvara sthanone durathi chhodi de. Sutra– 92. Pratikrushtakulomam na praveshe, mamaka grihane chhodi de. Apritikarakulomam na praveshe pana pritikarakulomam jaya. Sutra– 93. Ajnya lidha vina shanana banela padada, vastradithi dhamkela dvara svayam na khole, kamada pana naughade Sutra samdarbha– 87–93 |