Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121078 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-५ पिंडैषणा |
Translated Chapter : |
અધ્યયન-૫ પિંડૈષણા |
Section : | उद्देशक-१ | Translated Section : | ઉદ્દેશક-૧ |
Sutra Number : | 78 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पुरओ जुगमायाए पेहमाणो महिं चरे । वज्जंतो बीयहरियाइं पाणे य दगमट्टियं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૭૮. આગળ યુગપ્રમાણ પૃથ્વીને જોતો તથા બીજ, વનસ્પતિ, પ્રાણી, અચિત્ત જળ અને માટીને વર્જતો ચાલે. સૂત્ર– ૭૯. અન્ય માર્ગ હોય તો સાધુ ખાડા વગેરે વિષય ભૂમિ ભાગ, ઠૂંઠા અને કાદવવાળા માર્ગને છોડી દે, તેને સંક્રમીને ઉપરથી ન જાય. સૂત્ર– ૮૦. તે ખાડા આદિથી પડતો કે સ્ખલિત થતો પ્રાણી અને ભૂતોની કે ત્રસ – સ્થાવરની હિંસા કરે છે. સૂત્ર– ૮૧. તેથી સુસમાહિત સંયમી સાધુ અન્ય માર્ગ હોય તો તે માર્ગથી ન જાય, માર્ગ ન હોય તો જયણાપૂર્વક તે માર્ગે જાય. સૂત્ર– ૮૨. સંયમી સાધુ અંગારા, રાખ, તુષના ઢગલા, છાણ ઉપર સચિત્ત રજયુક્ત પગથી તેને અતિક્રમીને ન જાય. સૂત્ર– ૮૩. વરસાદ વરસતો હોય, ધુમ્મસ પડી રહ્યુ હોય, મહાવાત ચાલતો હોય, માર્ગમાં તિર્યંચ સંપાતિમ જીવ ઊડતા હોય તો ભિક્ષાર્થે ન જાય. સૂત્ર સંદર્ભ– ૭૮–૮૩ | ||
Mool Sutra Transliteration : | [gatha] purao jugamayae pehamano mahim chare. Vajjamto biyahariyaim pane ya dagamattiyam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 78. Agala yugapramana prithvine joto tatha bija, vanaspati, prani, achitta jala ane matine varjato chale. Sutra– 79. Anya marga hoya to sadhu khada vagere vishaya bhumi bhaga, thumtha ane kadavavala margane chhodi de, tene samkramine uparathi na jaya. Sutra– 80. Te khada adithi padato ke skhalita thato prani ane bhutoni ke trasa – sthavarani himsa kare chhe. Sutra– 81. Tethi susamahita samyami sadhu anya marga hoya to te margathi na jaya, marga na hoya to jayanapurvaka te marge jaya. Sutra– 82. Samyami sadhu amgara, rakha, tushana dhagala, chhana upara sachitta rajayukta pagathi tene atikramine na jaya. Sutra– 83. Varasada varasato hoya, dhummasa padi rahyu hoya, mahavata chalato hoya, margamam tiryamcha sampatima jiva udata hoya to bhiksharthe na jaya. Sutra samdarbha– 78–83 |