Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121072 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-४ छ जीवनिकाय |
Translated Chapter : |
અધ્યયન-૪ છ જીવનિકાય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 72 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] सुहसायगस्स समणस्स सायाउलगस्स निगामसाइस्स । उच्छोलणापहोइस्स दुलहा सुग्गइ तारिसगस्स ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૭૨. જે શ્રમણ સુખનો રસિક છે, સાતાને માટે આકુળ છે, અત્યંત નિદ્રા લેનાર છે, વારંવાર હાથ – પગ ધોનાર છે, તેની સુગતિ દુર્લભ છે. સૂત્ર– ૭૩. જે શ્રમણ તપોગુણમાં પ્રધાન છે, ઋજુમતિ છે, ક્ષાંતિ અને સંયમમાં રત છે, પરિષહોને જિતનાર છે, તેની સુગતિ સુલભ છે. સૂત્ર– ૭૪. તે પાછલી અવસ્થામાં પ્રવ્રજિત થયેલ હોય તો પણ જેને તપ, સંયમ, ક્ષાંતિ અને બ્રહ્મચર્ય પ્રિય છે, તે જલદી જ દેવલોકમાં જાય છે. સૂત્ર– ૭૫. એ રીતે દુર્લભ શ્રમણત્વને પામીને સમ્યક્ દૃષ્ટિ અને સદા યતનાશીલ સાધુ આ છ જીવનિકાયની કર્મથી વિરાધના ન કરે. સૂત્ર સંદર્ભ– ૭૨–૭૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] suhasayagassa samanassa sayaulagassa nigamasaissa. Uchchholanapahoissa dulaha suggai tarisagassa. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 72. Je shramana sukhano rasika chhe, satane mate akula chhe, atyamta nidra lenara chhe, varamvara hatha – paga dhonara chhe, teni sugati durlabha chhe. Sutra– 73. Je shramana tapogunamam pradhana chhe, rijumati chhe, kshamti ane samyamamam rata chhe, parishahone jitanara chhe, teni sugati sulabha chhe. Sutra– 74. Te pachhali avasthamam pravrajita thayela hoya to pana jene tapa, samyama, kshamti ane brahmacharya priya chhe, te jaladi ja devalokamam jaya chhe. Sutra– 75. E rite durlabha shramanatvane pamine samyak drishti ane sada yatanashila sadhu a chha jivanikayani karmathi viradhana na kare. Sutra samdarbha– 72–75 |