Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121047
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-४ छ जीवनिकाय

Translated Chapter :

અધ્યયન-૪ છ જીવનિકાય

Section : Translated Section :
Sutra Number : 47 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अजयं चरमाणो उ पाणभूयाइं हिंसई । बंधई पावयं कम्मं तं से होइ कडुयं फलं ॥
Sutra Meaning : વર્ણન સૂત્ર સંદર્ભ: જે સાધુ – સાધ્વી અનુવાદ: સૂત્ર– ૪૭. અજયણાથી ગમન કરતા૦, સૂત્ર– ૪૮. અજયણાથી ઊભા રહેતા૦, સૂત્ર– ૪૯. અજયણાથી બેસતા૦, સૂત્ર– ૫૦. અજયણાથી સૂતા૦, સૂત્ર– ૫૧. અજયણાથી ખાતા૦, સૂત્ર– ૫૨. અજયણાથી બોલતા૦, આ છ એ ક્રિયા દ્વારા. ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. જેનાથી તે. પાપકર્મનો બંધ કરે છે, જે તેના માટે કટુ ફળ દેનાર થાય છે. સૂત્ર– ૫૩. સાધુ – સાધ્વી કઈ રીતે ચાલે ? કઈ રીતે ઊભે ? કઈ રીતે બેસે ? કઈ રીતે સૂવે ? કઈ રીતે ખાય કે કઈ રીતે બોલે ? તો પાપકર્મ ન બાંધે ? સૂત્ર– ૫૪. જયણાથી ચાલે, જયણાથી ઊભે, જયણાથી બેસે, જયણાથી સૂવે, જયણાથી ખાય, જયણાથી બોલે, તો તે પાપકર્મ ન બાંધે. સૂત્ર– ૫૫. જે બધા જીવોને આત્મતુલ્ય માને, સમ્યગ્‌ દૃષ્ટિથી જુએ, આશ્રયોને રોકે અને દાંત હોય તે પાપકર્મને બાંધતો નથી. સૂત્ર સંદર્ભ– ૪૭–૫૫
Mool Sutra Transliteration : [gatha] ajayam charamano u panabhuyaim himsai. Bamdhai pavayam kammam tam se hoi kaduyam phalam.
Sutra Meaning Transliteration : Varnana sutra samdarbha: Je sadhu – sadhvi Anuvada: Sutra– 47. Ajayanathi gamana karata0, Sutra– 48. Ajayanathi ubha raheta0, Sutra– 49. Ajayanathi besata0, Sutra– 50. Ajayanathi suta0, Sutra– 51. Ajayanathi khata0, Sutra– 52. Ajayanathi bolata0, A chha e kriya dvara. Trasa ane sthavara jivoni himsa kare chhe. Jenathi te. Papakarmano bamdha kare chhe, je tena mate katu phala denara thaya chhe. Sutra– 53. Sadhu – sadhvi kai rite chale\? Kai rite ubhe\? Kai rite bese\? Kai rite suve\? Kai rite khaya ke kai rite bole\? To papakarma na bamdhe\? Sutra– 54. Jayanathi chale, jayanathi ubhe, jayanathi bese, jayanathi suve, jayanathi khaya, jayanathi bole, to te papakarma na bamdhe. Sutra– 55. Je badha jivone atmatulya mane, samyag drishtithi jue, ashrayone roke ane damta hoya te papakarmane bamdhato nathi. Sutra samdarbha– 47–55