Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121027 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-३ श्रुल्लकाचार कथा |
Translated Chapter : |
અધ્યયન-૩ શ્રુલ્લકાચાર કથા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 27 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पंचासवपरिण्णाया तिगुत्ता छसु संजया । पंचनिग्गहणा धीरा निग्गंथा उज्जुदंसिणो ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૭. સાધુઓ પાંચ આશ્રવને સારી રીતે જાણીને તેનો ત્યાગ કરનાર, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, છ જીવનિકાયમાં સંયત, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરનારા, ધીર અને ઋજુદર્શી હોય છે. સૂત્ર– ૨૮. સુસમાહિત સંયમી ગ્રીષ્મમાં આતાપના લે, હેમંતમાં અપ્રાવૃત્ત રહે, વર્ષામાં પ્રતિસંલીન રહે છે. સૂત્ર– ૨૯. તે મહર્ષિઓ પરીષહ શત્રુનું દમન કરે છે, મોહને પ્રકંપિત કરે છે, જિતેન્દ્રિય થઈ બધા દુઃખોનો નાશ કરવાને પરાક્રમ કરે છે. સૂત્ર– ૩૦. દુષ્કરનું આચરણ કરીને તથા દુઃસ્સહને સહન કરીને, તેમાના કેટલાક દેવલોકમાં, કેટલાક નીરજ થઈ મોક્ષમાં જાય છે. સૂત્ર– ૩૧. સિદ્ધિ માર્ગને પ્રાપ્ત અને ત્રાતા એવા તે સંયમ અને તપ દ્વારા પૂર્વ કર્મોનો ક્ષય કરીને પરિનિવૃત્ત થાય છે – તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૨૭–૩૧ | ||
Mool Sutra Transliteration : | [gatha] pamchasavaparinnaya tigutta chhasu samjaya. Pamchaniggahana dhira niggamtha ujjudamsino. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 27. Sadhuo pamcha ashravane sari rite janine teno tyaga karanara, trana guptithi gupta, chha jivanikayamam samyata, pamcha indriyono nigraha karanara, dhira ane rijudarshi hoya chhe. Sutra– 28. Susamahita samyami grishmamam atapana le, hemamtamam apravritta rahe, varshamam pratisamlina rahe chhe. Sutra– 29. Te maharshio parishaha shatrunum damana kare chhe, mohane prakampita kare chhe, jitendriya thai badha duhkhono nasha karavane parakrama kare chhe. Sutra– 30. Dushkaranum acharana karine tatha duhssahane sahana karine, temana ketalaka devalokamam, ketalaka niraja thai mokshamam jaya chhe. Sutra– 31. Siddhi margane prapta ane trata eva te samyama ane tapa dvara purva karmono kshaya karine parinivritta thaya chhe – tema hum kahum chhum. Sutra samdarbha– 27–31 |