Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120697
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अङ्गार धुम्र

Translated Chapter :

અઙ્ગાર ધુમ્ર

Section : Translated Section :
Sutra Number : 697 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] तं होइ सइंगालं ज आहारेइ मुच्छिओ संतो । तं पुन होइ सधूमं जं आहारेइ निंदंतो ॥
Sutra Meaning : સૂત્ર– ૬૯૭. મૂર્ચ્છાવાળો થઈને જે આહાર કરે તે સાંગાર હોય છે અને નિંદતો એવો તે આહાર કરે તે સધૂમ હોય છે. સૂત્ર– ૬૯૮. અંગારપણાને ન પામેલ અને સળગતું એવું જે ઇંધન તે સધૂમ છે અને તે જ બળી ગયેલ ઇંધણ ધૂમ થતાં તે અંગાર કહેવાય છે. સૂત્ર– ૬૯૯. પ્રાસૂકાહારનું ભોજન કરતો એવો પણ રાગરૂપી અગ્નિ વડે અતિ પ્રદીપ્ત થયેલ મનુષ્ય ચરણ રૂપી ઇંધનને તત્કાળ બળેલા અંગારની જેવું કરે છે. સૂત્ર– ૭૦૦. દીપતો એવા દ્વેષરૂપી અગ્નિ પણ જ્યાં સુધી અપ્રીતિરૂપ ધૂમ વડે ધૂમિત એવું ચારિત્ર અંગાર માત્ર જેવું ન થાય ત્યાં સુધી બાળે છે. સૂત્ર– ૭૦૧. રાગ વડે સાંગાર અને દ્વેષ વડે સધૂમ ભોજન જાણવું. આ જ રીતે ભોજનવિધિમાં ૪૬ – દોષો થયા. સૂત્ર– ૭૦૨. તપસ્વી – (સાધુ) સાંગાર અને સધૂમ આહારને કરે છે, તે પણ ધ્યાન અને અધ્યયન નિમિત્તે કરે. આ પ્રવચનનો ઉપદેશ છે. સૂત્ર સંદર્ભ– ૬૯૭–૭૦૨
Mool Sutra Transliteration : [gatha] tam hoi saimgalam ja aharei muchchhio samto. Tam puna hoi sadhumam jam aharei nimdamto.
Sutra Meaning Transliteration : Sutra– 697. Murchchhavalo thaine je ahara kare te samgara hoya chhe ane nimdato evo te ahara kare te sadhuma hoya chhe. Sutra– 698. Amgarapanane na pamela ane salagatum evum je imdhana te sadhuma chhe ane te ja bali gayela imdhana dhuma thatam te amgara kahevaya chhe. Sutra– 699. Prasukaharanum bhojana karato evo pana ragarupi agni vade ati pradipta thayela manushya charana rupi imdhanane tatkala balela amgarani jevum kare chhe. Sutra– 700. Dipato eva dvesharupi agni pana jyam sudhi apritirupa dhuma vade dhumita evum charitra amgara matra jevum na thaya tyam sudhi bale chhe. Sutra– 701. Raga vade samgara ane dvesha vade sadhuma bhojana janavum. A ja rite bhojanavidhimam 46 – dosho thaya. Sutra– 702. Tapasvi – (sadhu) samgara ane sadhuma aharane kare chhe, te pana dhyana ane adhyayana nimitte kare. A pravachanano upadesha chhe. Sutra samdarbha– 697–702