Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120651 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
एषणा |
Translated Chapter : |
એષણા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 651 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] अपरिणयंपिय दुविहं दव्वे भावे य दुविहमेक्केक्कं । दव्वंमि होइ छक्कं भावंमि य होइ सज्झिलगा ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૫૧. અપરિણત પણ દ્રવ્ય અને ભાવ બે પ્રકારે છે તે દરેકના બબ્બે પ્રકાર છે, દ્રવ્યને વિશે છ પ્રકાર અને ભાવને વિશે ભાઈઓ છે. સૂત્ર– ૬૫૨. જીવપણુ ન ગયુ હોય તો અપરિણત અને જીવ જતા પરિણત કહેવાય છે. તેમાં દૂધ અને દહીં દૃષ્ટાંત છે, તે પણ અપરિણત અને પરિણત જાણવું. સૂત્ર– ૬૫૩. બે વગેરે સામાન્ય વસ્તુમાં જો હું ‘દઉં’ એમ એકની પરિણતિ થાય અને બીજાની ન થાય તો ભાવથી અપરિણત જાણવું. સૂત્ર– ૬૫૪. તેઓમાં કોઈ એકે મનમાં પરિણમાવ્યું અને બીજાએ ન પરિણમાવ્યું તો તે પણ અગ્રાહ્ય છે. ભાઈ અને સ્વામી દાતા છે, સાધુ ગ્રહીતા છે. સૂત્ર સંદર્ભ– ૬૫૧–૬૫૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] aparinayampiya duviham davve bhave ya duvihamekkekkam. Davvammi hoi chhakkam bhavammi ya hoi sajjhilaga. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 651. Aparinata pana dravya ane bhava be prakare chhe te darekana babbe prakara chhe, dravyane vishe chha prakara ane bhavane vishe bhaio chhe. Sutra– 652. Jivapanu na gayu hoya to aparinata ane jiva jata parinata kahevaya chhe. Temam dudha ane dahim drishtamta chhe, te pana aparinata ane parinata janavum. Sutra– 653. Be vagere samanya vastumam jo hum ‘daum’ ema ekani parinati thaya ane bijani na thaya to bhavathi aparinata janavum. Sutra– 654. Teomam koi eke manamam parinamavyum ane bijae na parinamavyum to te pana agrahya chhe. Bhai ane svami data chhe, sadhu grahita chhe. Sutra samdarbha– 651–654 |