Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120647 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
एषणा |
Translated Chapter : |
એષણા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 647 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] सच्चित्ते अच्चित्ते मीसग उम्मीसगंमि चउभंगो । आइतिए पडिसेहो चरिमे मंगंमि भयणा उ ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૪૭. અહીં સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ ભેદ છે. તેમાં મિશ્રમાં ચતુર્ભંગી છે. પહેલાં ત્રણ ભંગમાં નિષેધ અને છેલ્લામાં ભજના છે. સૂત્ર– ૬૪૮. જેમ પહેલાં સંહરણ દ્વારમાં કાયના ભંગો દેખાડ્યા, તેમજ ઉન્મિશ્ર દ્વારમાં પણ કહેવા, તેમાં આટલું વિશેષ છે. સૂત્ર– ૬૪૯. દેય ઓદન અને અદેય દહીં આદિ, બંને તે મિશ્ર કરીને આપે તે ઉન્મિશ્ર. સદેય વસ્તુને બીજે સ્થાને મૂકીને જે આપે તે સંહરણ કહેવાય છે. સૂત્ર– ૬૫૦. તેમાં પણ શુષ્કને વિશે શુષ્ક ઇત્યાદિ ચાર ભંગો, સંહૃતની જેમ કહેવા. અલ્પ અને બહુને આશ્રીને પણ ચાર કહેવા, તે જ પ્રમાણે આચીર્ણ અને અનાચીર્ણ જાણવા. સૂત્ર સંદર્ભ– ૬૪૭–૬૫૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] sachchitte achchitte misaga ummisagammi chaubhamgo. Aitie padiseho charime mamgammi bhayana u. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 647. Ahim sachitta, achitta ane mishra e trana bheda chhe. Temam mishramam chaturbhamgi chhe. Pahelam trana bhamgamam nishedha ane chhellamam bhajana chhe. Sutra– 648. Jema pahelam samharana dvaramam kayana bhamgo dekhadya, temaja unmishra dvaramam pana kaheva, temam atalum vishesha chhe. Sutra– 649. Deya odana ane adeya dahim adi, bamne te mishra karine ape te unmishra. Sadeya vastune bije sthane mukine je ape te samharana kahevaya chhe. Sutra– 650. Temam pana shushkane vishe shushka ityadi chara bhamgo, samhritani jema kaheva. Alpa ane bahune ashrine pana chara kaheva, te ja pramane achirna ane anachirna janava. Sutra samdarbha– 647–650 |