Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120643 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
एषणा |
Translated Chapter : |
એષણા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 643 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पंडग अप्पडिसेवी वेला थणजीवि इयर सव्वंपि । उक्खित्तमणावाए न किंचि लग्गं ठवंतीए ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૪૩. નપુંસક જો અપ્રતિસેવી હોય, પ્રસૂતિ વેળા થઈ હોય, બાળક સ્તન વડે જીવતો હોય, એ જ પ્રમાણે બીજા બધા જાણવા, મુસળ ઊંચું કરેલ હોય, તેમાં કોઈ બીજ લાગેલા ન હોય, તેને અનાપાત સ્થાનમાં સ્થાપે તો કલ્પે. સૂત્ર– ૬૪૪. પીસતી સ્ત્રી પીસી રહી હોય, પ્રાસૂકને પીસતી હોય, અસંસક્તનું મથન કરતી હોય, શંખ ચૂર્ણ વડે હાથ ખરડ્યા વિના કાંતતી હોય કે ખરડેલા હાથને જળ વડે ધોતી ન હોય. સૂત્ર– ૬૪૫. ઉદ્વર્તનને વિશે અસંસક્ત હાથ વડે અસ્થિકને સ્પર્શતી ન હોય તથા પીંજણ અને પ્રમર્દનને વિશે પણ પશ્ચાત્કર્મ ન કરતી હોય તો તેણીના હાથથી આપેલું કલ્પે છે. સૂત્ર– ૬૪૬. કાય ગ્રહણ આદિ શેષ દ્વારોને વિશે પ્રતિપક્ષ સંભવતો નથી તેથી પ્રતિપક્ષના અભાવે નિશ્ચયે તેનું અગ્રહણ જ છે. સૂત્ર સંદર્ભ– ૬૪૩–૬૪૬ | ||
Mool Sutra Transliteration : | [gatha] pamdaga appadisevi vela thanajivi iyara savvampi. Ukkhittamanavae na kimchi laggam thavamtie. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 643. Napumsaka jo apratisevi hoya, prasuti vela thai hoya, balaka stana vade jivato hoya, E ja pramane bija badha janava, musala umchum karela hoya, temam koi bija lagela na hoya, tene anapata sthanamam sthape to kalpe. Sutra– 644. Pisati stri pisi rahi hoya, prasukane pisati hoya, Asamsaktanum mathana karati hoya, shamkha churna vade hatha kharadya vina kamtati hoya ke Kharadela hathane jala vade dhoti na hoya. Sutra– 645. Udvartanane vishe asamsakta hatha vade asthikane sparshati na hoya tatha pimjana ane pramardanane vishe pana pashchatkarma na karati hoya to tenina hathathi apelum kalpe chhe. Sutra– 646. Kaya grahana adi shesha dvarone vishe pratipaksha sambhavato nathi tethi pratipakshana abhave nishchaye tenum agrahana ja chhe. Sutra samdarbha– 643–646 |