Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120639 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
एषणा |
Translated Chapter : |
એષણા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 639 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] भिक्खामित्ते अवियालणा उ दालेन दिज्जमाणंमि । संदिट्ठे वा गहणं अइवबहुय वियालणेऽणुन्ना ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૩૯. બાળક પોતે ભિક્ષામાત્ર જ આપે કે કોઈના કહેવાથી આપે તો તે ગ્રહણ કરાય, પરંતુ ઘણુ આપે તો વિચારવું, અનુજ્ઞા હોય તો કલ્પે. સૂત્ર– ૬૪૦. સ્થવિર છતાં પ્રભુ હોય, થરથરતો છતાં બીજાએ ધારણ કરેલ હોય કે દૃઢ શરીરી હોય તો કલ્પે છે. કંઈક મત્ત હોય તો પણ શ્રાવક, અ – પરાધીન અને અસાગારિક હોય તો કલ્પે છે. સૂત્ર– ૬૪૧. દૃપ્તાદિ જો શુચિ અને ભદ્રક હોય, કંપતો પણ દૃઢ હાથવાળો હોય, જ્વર પણ શિવ હોય અને અંધ પણ જો શ્રાવક હોય અને દેય વસ્તુ બીજાએ ધારણ કરી હોય અથવા અંધને બીજાએ ધારણ કરેલ હોય તો તેની પાસેથી કલ્પે છે. સૂત્ર– ૬૪૨. મંડલ અને પ્રસૂતિરૂપ કોઢવાળા પાસેથી સાગારિકના અભાવે કલ્પે, પાદુકારૂઢ અચળ હોય તો કલ્પે, પગ બંધાયેલો ચાલી શકતો તો કલ્પે, ન ચાલી શકતો હોય તો સાગારિકના અભાવે બેઠો બેઠો આપે તો કલ્પે. સૂત્ર સંદર્ભ– ૬૩૯–૬૪૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] bhikkhamitte aviyalana u dalena dijjamanammi. Samditthe va gahanam aivabahuya viyalanenunna. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 639. Balaka pote bhikshamatra ja ape ke koina kahevathi ape to te grahana karaya, paramtu ghanu ape to vicharavum, anujnya hoya to kalpe. Sutra– 640. Sthavira chhatam prabhu hoya, tharatharato chhatam bijae dharana karela hoya ke dridha shariri hoya to kalpe chhe. Kamika matta hoya to pana shravaka, a – paradhina ane asagarika hoya to kalpe chhe. Sutra– 641. Driptadi jo shuchi ane bhadraka hoya, kampato pana dridha hathavalo hoya, jvara pana shiva hoya ane amdha pana jo shravaka hoya ane deya vastu bijae dharana kari hoya athava amdhane bijae dharana karela hoya to teni pasethi kalpe chhe. Sutra– 642. Mamdala ane prasutirupa kodhavala pasethi sagarikana abhave kalpe, padukarudha achala hoya to kalpe, paga bamdhayelo chali shakato to kalpe, na chali shakato hoya to sagarikana abhave betho betho ape to kalpe. Sutra samdarbha– 639–642 |