Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120631
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

एषणा

Translated Chapter :

એષણા

Section : Translated Section :
Sutra Number : 631 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] लोणदगअगनिवत्थीफलाइमच्छाइ सजिय हत्थंमि । पाएणोगाहणया संघट्टण सेसकाएणं ॥
Sutra Meaning : સૂત્ર– ૬૩૧, ૬૩૨. હાથમાં સજીવ લવણ, જળ, અગ્નિ, બસ્તિ, ફલાદિ અને મત્સ્યાદિ હોય, તેને ભૂમિ પર નાંખીને આપે, તેને પગ વડે હલાવે, તેને શેષ અવયવ વડે સંઘટ્ટન કરે, તેનો જ આરંભ કરે, ભૂમિને ખોદે, સ્નાન કરે, ધોવે, કંઈક છાંટે, છંદ અને વિશારણને કરે, ફરકતા ત્રસકાયને છેદે. સૂત્ર– ૬૩૩. કેટલાક આચાર્યો છકાય વ્યગ્રહસ્તા એટલે કોલાદિ કર્ણ ઉપર રાખેલા હોય અને સિદ્ધાર્થ પુષ્પોને મસ્તક ઉપર રાખેલા હોય, તો તેના હાથથી આપેલું ન કલ્પે એમ કહે. સૂત્ર– ૬૩૪. બીજા કહે છે કે – દશે એષણા મધ્યે તેનું ગ્રહણ કર્યું નથી, તેથી તે વર્જવા લાયક નથી, તેને જવાબ આપે છે કે દાયકાના ગ્રહણથી તેનું ગ્રહણ આવી જ ગયું. સૂત્ર– ૬૩૫. સંસક્તિવાળા દેશમાં સંસક્તિવાળા દ્રવ્ય વડે જેના હાથ કે પાત્ર લેંપાયેલ છે એવી દાત્રી વર્જવી તથા મોટા વાસણને ઉતારતા સંચારિમ પ્રાણીનો વિનાશ થાય, વાસણ ઊંચું ઉપાડતા પણ તે જ દોષ થાય છે. સૂત્ર સંદર્ભ– ૬૩૧–૬૩૫
Mool Sutra Transliteration : [gatha] lonadagaaganivatthiphalaimachchhai sajiya hatthammi. Paenogahanaya samghattana sesakaenam.
Sutra Meaning Transliteration : Sutra– 631, 632. Hathamam sajiva lavana, jala, agni, basti, phaladi ane matsyadi hoya, tene bhumi para namkhine ape, tene paga vade halave, tene shesha avayava vade samghattana kare, Teno ja arambha kare, bhumine khode, snana kare, dhove, kamika chhamte, chhamda ane visharanane kare, pharakata trasakayane chhede. Sutra– 633. Ketalaka acharyo chhakaya vyagrahasta etale koladi karna upara rakhela hoya ane siddhartha pushpone mastaka upara rakhela hoya, to tena hathathi apelum na kalpe ema kahe. Sutra– 634. Bija kahe chhe ke – dashe eshana madhye tenum grahana karyum nathi, tethi te varjava layaka nathi, tene javaba ape chhe ke dayakana grahanathi tenum grahana avi ja gayum. Sutra– 635. Samsaktivala deshamam samsaktivala dravya vade jena hatha ke patra lempayela chhe evi datri varjavi Tatha mota vasanane utarata samcharima pranino vinasha thaya, vasana umchum upadata pana te ja dosha thaya chhe. Sutra samdarbha– 631–635