Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120626 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
एषणा |
Translated Chapter : |
એષણા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 626 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पाउयदुरूढपडणं बद्धे परियाव असुइ खिंसा य । करछिन्नासुइ खिंसा ते च्चिय पायेऽवि पडणं च ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૨૬. પાદુકારૂઢને પડવાનું થાય, બદ્ધ પાસે લેતા તેને પરિતાપ થાય, અશુચિથી જુગુપ્સા થાય. હાથ છેદાયેલા પાસેથી લેતા જુગુપ્સા થાય. પગ છેદાયેલા પાસે લેતા જુગુપ્સા તથા પડવાનું બંને. સૂત્ર– ૬૨૭. નપુંસક ભિક્ષા આપતો એવો પોતાને, પરને, ઉભયને દોષ લાગે. વારંવાર ભિક્ષા લેવાથી ક્ષોભ અને લોક જુગુપ્સા થાય છે. સૂત્ર– ૬૨૮. ઉઠતા, બેસતા, ગર્ભિણીના ગર્ભનો સંચાર થાય છે, તથા બાળકને માંસખંડ કે સસલાનુ બચ્ચું ધારીને માર્જારાદિનો નાશ કરે છે. સૂત્ર– ૬૨૯. ભોજન કરતી ધાત્રી આચમન કરે તો જળની વિરાધના થાય, ન કરે તો ગોબરી છે એમ લોકગર્હા થાય, મથન કરતી આપે તો સંસક્ત વિશે લીંપાયેલ હાથને વિશે રસમાં રહેલા જીવોનો વિનાશ થાય. સૂત્ર– ૬૩૦. પીસવું, ખાંડવું, દળવું કરતી ધાત્રી ભિક્ષા આપે તો જળ અને બીજનું સંઘટ્ટન થાય, ભુંજતી હોય તો બળી જાય, પિંજન અને રુંચનાદિ કરતી ધાત્રી આપે તો લીંપાયેલા હાથને ધોતાં જળની વિરાધના થાય છે. સૂત્ર સંદર્ભ– ૬૨૬–૬૩૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] pauyadurudhapadanam baddhe pariyava asui khimsa ya. Karachhinnasui khimsa te chchiya payevi padanam cha. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 626. Padukarudhane padavanum thaya, baddha pase leta tene paritapa thaya, ashuchithi jugupsa thaya. Hatha chhedayela pasethi leta jugupsa thaya. Paga chhedayela pase leta jugupsa tatha padavanum bamne. Sutra– 627. Napumsaka bhiksha apato evo potane, parane, ubhayane dosha lage. Varamvara bhiksha levathi kshobha ane loka jugupsa thaya chhe. Sutra– 628. Uthata, besata, garbhinina garbhano samchara thaya chhe, tatha balakane mamsakhamda ke sasalanu bachchum dharine marjaradino nasha kare chhe. Sutra– 629. Bhojana karati dhatri achamana kare to jalani viradhana thaya, na kare to gobari chhe ema lokagarha thaya, Mathana karati ape to samsakta vishe limpayela hathane vishe rasamam rahela jivono vinasha thaya. Sutra– 630. Pisavum, khamdavum, dalavum karati dhatri bhiksha ape to jala ane bijanum samghattana thaya, Bhumjati hoya to bali jaya, Pimjana ane rumchanadi karati dhatri ape to limpayela hathane dhotam jalani viradhana thaya chhe. Sutra samdarbha– 626–630 |