Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120605 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
एषणा |
Translated Chapter : |
એષણા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 605 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] सच्चिते अच्चित्ते मीसग साहारणे य चउभंगो । आइतिएपडिसेहोचरिमे भंगंमि मयणाउ गहणे आणाइणो दोसा ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૦૫. સચિત્ત, અચિત્ત અને મિશ્ર સંહૃતને વિશે ચાર ભંગ છે. તેમાં પહેલાં ત્રણમાં પ્રતિષેધ છે, છેલ્લા ભંગમાં ભજના છે. સૂત્ર– ૬૦૬. જે પ્રકારે નિક્ષિપ્ત દ્વારમાં સંયોગો અને ભંગો કહ્યા છે, તે જ અહીં સંહૃત દ્વારમાં કહેવા. તેમાં ત્રીજા ભંગમાં વિશેષતા છે. સૂત્ર– ૬૦૭. જે પાત્રમાં દેનારી આપવાની છે, તે પાત્રમાં કંઈક ન દેવા લાયક જે અશનાદિ હોય તેને બીજા સ્થાને નાંખીને તે પાત્ર વડે આપે તે સંહરણ કહેવાય. સૂત્ર– ૬૦૮. તે સંહરણ પૃથ્વી આદિ છ એ કાયને વિશે હોય છે તથા જે સંહરણ બંને પ્રકારે અચિત્તને સચિત્તમાં સંહરે તેમાં ચાર ભાંગા હોય. સૂત્ર– ૬૦૯. તે ભંગો – ૧) શુષ્કમાં શુષ્ક, ૨) શુષ્કમાં આર્દ્ર, ૩ ) આર્દ્રમાં શુષ્ક, ૪) આર્દ્રમાં આર્દ્ર. સૂત્ર– ૬૧૦. શુષ્કાદિ ચાર ભંગમાં પ્રત્યેક ભંગને વિશે ચતુર્ભંગી થાય છે. તે સ્તોક અને બહુના ભેદથી જાણવું. સૂત્ર– ૬૧૧. જે ભંગમાં સ્તોકમાં સ્તોક, શુષ્કમાં શુષ્ક કે આર્દ્ર આપવામાં આવે તે ગ્રાહ્ય છે. કેમ કે જો તે આદેયવસ્તુ બહુ ભાર રહિત હોય તો તેને ઠેકાણે નાંખી અન્ય વસ્તુ આપે છે તો તે કલ્પે છે. સૂત્ર– ૬૧૨. અકલ્પ્ય ભંગમાં આ દોષો છે – મોટું ભાજન લેતા મૂકતા દેનારીને પીડા થાય, સાધુ લોભી દેખાય, પાત્ર નાશ થાય તો દાઝે, અપ્રીતિ, વિચ્છેદ, છકાય વધ થાય. સૂત્ર– ૬૧૩. સ્તોકમાં સ્તોક નાંખેલ હોય, તે પણ શુષ્કમાં આર્દ્ર હોય તો તે આચીર્ણ છે, પણ બહુક હોય તો કૃત દોષ છે, માટે અનાચીર્ણ છે. સૂત્ર સંદર્ભ– ૬૦૫–૬૧૩ | ||
Mool Sutra Transliteration : | [gatha] sachchite achchitte misaga saharane ya chaubhamgo. Aitiepadisehocharime bhamgammi mayanau gahane anaino dosa. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 605. Sachitta, achitta ane mishra samhritane vishe chara bhamga chhe. Temam pahelam tranamam pratishedha chhe, chhella bhamgamam bhajana chhe. Sutra– 606. Je prakare nikshipta dvaramam samyogo ane bhamgo kahya chhe, te ja ahim samhrita dvaramam kaheva. Temam trija bhamgamam visheshata chhe. Sutra– 607. Je patramam denari apavani chhe, te patramam kamika na deva layaka je ashanadi hoya tene bija sthane namkhine te patra vade ape te samharana kahevaya. Sutra– 608. Te samharana prithvi adi chha e kayane vishe hoya chhe tatha je samharana bamne prakare achittane sachittamam samhare temam chara bhamga hoya. Sutra– 609. Te bhamgo – 1) shushkamam shushka, 2) shushkamam ardra, 3 ) ardramam shushka, 4) ardramam ardra. Sutra– 610. Shushkadi chara bhamgamam pratyeka bhamgane vishe chaturbhamgi thaya chhe. Te stoka ane bahuna bhedathi janavum. Sutra– 611. Je bhamgamam stokamam stoka, shushkamam shushka ke ardra apavamam ave te grahya chhe. Kema ke jo te adeyavastu bahu bhara rahita hoya to tene thekane namkhi anya vastu ape chhe to te kalpe chhe. Sutra– 612. Akalpya bhamgamam a dosho chhe – motum bhajana leta mukata denarine pida thaya, sadhu lobhi dekhaya, patra nasha thaya to dajhe, apriti, vichchheda, chhakaya vadha thaya. Sutra– 613. Stokamam stoka namkhela hoya, te pana shushkamam ardra hoya to te achirna chhe, pana bahuka hoya to krita dosha chhe, mate anachirna chhe. Sutra samdarbha– 605–613 |