Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120595 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
एषणा |
Translated Chapter : |
એષણા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 595 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] उसिणोदगंपि घेप्पइ गुडरसपरिणामियं अनच्चुसिणं । जं च अधट्टियकन्नं घट्टियपडणंमि मा अग्गी ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૯૫. ઉષ્ણોદક પણ ગુડરસથી પરિણામ પામેલું અતિ ઉષ્ણ ન હોય તો પણ કલ્પે છે, વળી જે પિઠરના કર્ણ ઘસાયા વિના અપાય તે કલ્પે છે, કેમ કે ઘસાવાથી લેપ કે જળના પડવાથી અગ્નિની વિરાધના ન થાય. સૂત્ર– ૫૯૬. પાર્શ્વે લીંપેલ કટાહ, અનતિઉષ્ણ ઇક્ષુરસ, અપરિશાટ અને અઘટ્ટંત આ ચાર પદ વડે સોળ ભંગ થાય છે. તેમાં પહેલાં ભંગમાં અનુજ્ઞા છે, શેષ ભંગોમાં અનુજ્ઞા નથી. સૂત્ર– ૫૯૭. પદની જેટલા દ્વિક સ્થાપવા, તેને ગુણવાથી ભંગોનું માન થાય છે. તેની રચના એક આંતરાવાળા લઘુ, ગુરુ, મૂકવા ઇત્યાદિથી થાય છે. સૂત્ર– ૫૯૮. અતિ ઉષ્ણ દેતા બે પ્રકારની વિરાધના, છર્દન થવાથી હાનિ તથા પાત્રનો ભેદ થાય. વાયુએ ઉપાડેલી પર્યટિકા અનંતર છે અને બસ્તીમાં રહેલ પરંપર છે. સૂત્ર– ૫૯૯. વનસ્પતિમાં હરિતાદિક ઉપર અપૂપાદિક અનંતર નિક્ષિપ્ત છે. પીઠરાદિમાં નાંખેલ પરંપર છે. તથા પીઠ ઉપર મૂકેલ અપૂપાદિ અનંતર છે અને ભરક કે કુતુપાદિમાં મૂકેલ તે પરંપર છે. સૂત્ર સંદર્ભ– ૫૯૫–૫૯૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] usinodagampi gheppai gudarasaparinamiyam anachchusinam. Jam cha adhattiyakannam ghattiyapadanammi ma aggi. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 595. Ushnodaka pana gudarasathi parinama pamelum ati ushna na hoya to pana kalpe chhe, vali je pitharana karna ghasaya vina apaya te kalpe chhe, kema ke ghasavathi lepa ke jalana padavathi agnini viradhana na thaya. Sutra– 596. Parshve limpela kataha, anatiushna ikshurasa, aparishata ane aghattamta a chara pada vade sola bhamga thaya chhe. Temam pahelam bhamgamam anujnya chhe, shesha bhamgomam anujnya nathi. Sutra– 597. Padani jetala dvika sthapava, tene gunavathi bhamgonum mana thaya chhe. Teni rachana eka amtaravala laghu, guru, mukava ityadithi thaya chhe. Sutra– 598. Ati ushna deta be prakarani viradhana, Chhardana thavathi hani tatha patrano bheda thaya. Vayue upadeli paryatika anamtara chhe ane bastimam rahela parampara chhe. Sutra– 599. Vanaspatimam haritadika upara apupadika anamtara nikshipta chhe. Pitharadimam namkhela parampara chhe. Tatha pitha upara mukela apupadi anamtara chhe ane bharaka ke kutupadimam mukela te parampara chhe. Sutra samdarbha– 595–599 |