Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120573 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
एषणा |
Translated Chapter : |
એષણા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 573 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] दुविहं च मक्खियं खलु सच्चित्तं चेव होइ अच्चित्तं । सच्चित्तं पुन तिविहं अच्चित्तं होइ दुविहं तु ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૭૩. મ્રક્ષિત બે ભેદે છે – સચિત્ત અને અચિત્ત. સચિત્ત ત્રણ ભેદે અને અચિત્ત બે ભેદે છે. સૂત્ર– ૫૭૪. સચિત્ત મ્રક્ષિત ત્રણ ભેદે – પૃથ્વી, અપ્, વનસ્પતિ. અચિત્ત મ્રક્ષિત બે ભેદે – ગર્હિત અને અગર્હિત. કલ્પ્યાકલ્પ્યની વિધિમાં ભજના. સૂત્ર– ૫૭૫. જે રજ સહિત શુષ્ક વડે અને આર્દ્ર પૃથ્વીકાય વડે મ્રક્ષિત હોય તે સર્વ સચિત્ત મ્રક્ષિત છે. હવે અપ્કાય મ્રક્ષિતને કહીશ. સૂત્ર– ૫૭૬. પુરઃકર્મ, પશ્ચાત્કર્મ, સસ્નિગ્ધ, ઉદકાર્દ્ર એ ચાર અપ્કાયના ભેદો છે. પ્રત્યેક અને અનંત વનસ્પતિકાયના ઉત્કૃષ્ટ રસ વડે આલિપ્ત જે હસ્તાદિક છે, તે વનસ્પતિકાય મ્રક્ષિત કહેવાય છે. સૂત્ર– ૫૭૭. બાકીના તેઉ, વાયુ, ત્રસ એ ત્રણ કાય વડે સચિત્ત, મિશ્ર કે આર્દ્રતારૂપ મ્રક્ષિત હોતું નથી. સૂત્ર– ૫૭૮. સચિત્ત મ્રક્ષિત એવા હસ્ત, પાત્રને વિશે ચાર ભંગ થાય છે તેમાં પહેલા ત્રણ ભંગનો નિષેધ છે, છેલ્લા ભંગને વિશે અનુજ્ઞા છે. સૂત્ર– ૫૭૯. અચિત્ત મ્રક્ષિતને આશ્રીને ચાર ભંગોમાં ભજના છે, એટલે કે અગર્હિતનું ગ્રહણ અને ગર્હિતનો નિષેધ છે તેમ જાણવું. સૂત્ર– ૫૮૦. સંસક્ત જીવવાળા અને અગર્હિત એવા પણ ગોરસ અને દ્રવ વડે મ્રક્ષિતને વર્જવું તથા મધુ – ઘી – તેલ – ગોળ વડે મ્રક્ષિત વર્જવું. કેમ કે માખી અને કીડીનો ઘાત ન થાઓ. સૂત્ર– ૫૮૧. લોકમાં ગર્હિત એવા પણ માંસ, ચરબી, શોણિત, મદિરા વડે મ્રક્ષિત હોય તે વર્જવું. બંનેને વિશે ગર્હિત એવા મૂત્ર, વિષ્ટાથી સ્પર્શિત પણ વર્જવું. સૂત્ર સંદર્ભ– ૫૭૩–૫૮૧ | ||
Mool Sutra Transliteration : | [gatha] duviham cha makkhiyam khalu sachchittam cheva hoi achchittam. Sachchittam puna tiviham achchittam hoi duviham tu. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 573. Mrakshita be bhede chhe – sachitta ane achitta. Sachitta trana bhede ane achitta be bhede chhe. Sutra– 574. Sachitta mrakshita trana bhede – prithvi, ap, vanaspati. Achitta mrakshita be bhede – garhita ane agarhita. Kalpyakalpyani vidhimam bhajana. Sutra– 575. Je raja sahita shushka vade ane ardra prithvikaya vade mrakshita hoya te sarva sachitta mrakshita chhe. Have apkaya mrakshitane kahisha. Sutra– 576. Purahkarma, pashchatkarma, sasnigdha, udakardra e chara apkayana bhedo chhe. Pratyeka ane anamta vanaspatikayana utkrishta rasa vade alipta je hastadika chhe, te vanaspatikaya mrakshita kahevaya chhe. Sutra– 577. Bakina teu, vayu, trasa e trana kaya vade sachitta, mishra ke ardratarupa mrakshita hotum nathi. Sutra– 578. Sachitta mrakshita eva hasta, patrane vishe chara bhamga thaya chhe temam pahela trana bhamgano nishedha chhe, chhella bhamgane vishe anujnya chhe. Sutra– 579. Achitta mrakshitane ashrine chara bhamgomam bhajana chhe, etale ke agarhitanum grahana ane garhitano nishedha chhe tema janavum. Sutra– 580. Samsakta jivavala ane agarhita eva pana gorasa ane drava vade mrakshitane varjavum tatha madhu – ghi – tela – gola vade mrakshita varjavum. Kema ke makhi ane kidino ghata na thao. Sutra– 581. Lokamam garhita eva pana mamsa, charabi, shonita, madira vade mrakshita hoya te varjavum. Bamnene vishe garhita eva mutra, vishtathi sparshita pana varjavum. Sutra samdarbha– 573–581 |