Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120532
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उत्पादन

Translated Chapter :

ઉત્પાદન

Section : Translated Section :
Sutra Number : 532 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] विज्जामंतपरूवण विज्जाए भिक्खुवासओ होइ । मंतींम सीसवेयण तत्थ मरुंडेण दिट्ठंतो ॥
Sutra Meaning : સૂત્ર– ૫૩૨. વિદ્યા અને મંત્રની પ્રરૂપણા કરવી. વિદ્યામાં ભિક્ષુપાસકનું દૃષ્ટાંત છે, મંત્રમાં શિરોવેદનામાં મુરૂંડ રાજાનું દૃષ્ટાંત છે. સૂત્ર– ૫૩૩, ૫૩૪. આ બંને ગાથાનો અર્થ વૃત્તિમાં દૃષ્ટાંત સહ સમાવાઈ જાય છે. તેમાં દોષો કહે છે – સૂત્ર– ૫૩૫. પ્રતિવિદ્યા દ્વારા તે કે બીજો તેનું સ્તંભનાદિ કરે. તથા આ પાપ વડે જીવનારા માયાવી અને કામણગારા છે, એમ લોકમાં જુગુપ્સા અને ગ્રહણાદિ થાય. સૂત્ર– ૫૩૬. મંત્રના વિષયનું દૃષ્ટાંત છે. જેનો અર્થ વૃત્તિમાં જોવો. સૂત્ર– ૫૩૭. તેના દોષો – પ્રતિમંત્ર વડે તે અથવા બીજો તેનું સ્તંભનાદિ કરે ઇત્યાદિ ગાથાર્થ – ૫૩૫ મુજબ જાણવું. સૂત્ર સંદર્ભ– ૫૩૨–૫૩૭
Mool Sutra Transliteration : [gatha] vijjamamtaparuvana vijjae bhikkhuvasao hoi. Mamtimma sisaveyana tattha marumdena ditthamto.
Sutra Meaning Transliteration : Sutra– 532. Vidya ane mamtrani prarupana karavi. Vidyamam bhikshupasakanum drishtamta chhe, mamtramam shirovedanamam murumda rajanum drishtamta chhe. Sutra– 533, 534. A bamne gathano artha vrittimam drishtamta saha samavai jaya chhe. Temam dosho kahe chhe – Sutra– 535. Pratividya dvara te ke bijo tenum stambhanadi kare. Tatha a papa vade jivanara mayavi ane kamanagara chhe, ema lokamam jugupsa ane grahanadi thaya. Sutra– 536. Mamtrana vishayanum drishtamta chhe. Jeno artha vrittimam jovo. Sutra– 537. Tena dosho – pratimamtra vade te athava bijo tenum stambhanadi kare ityadi gathartha – 535 mujaba janavum. Sutra samdarbha– 532–537