Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120494
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उत्पादन

Translated Chapter :

ઉત્પાદન

Section : Translated Section :
Sutra Number : 494 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] भणइ नाहं वेज्जो अहवाऽवि कहेइ अप्पणो किरियं । अहवावि विज्जयाए तिविह तिगिच्छा मुनेयव्वा ॥
Sutra Meaning : સૂત્ર– ૪૯૪. સાધુ બોલે કે – હું વૈદ્ય નથી, અથવા પોતાના રોગની ક્રિયા કહે અથવા તો વૈદ્યપણાએ કરીને ચિકિત્સા કરે, એમ ત્રણ પ્રકારે ચિકિત્સા જાણવી. સૂત્ર– ૪૯૫. ભિક્ષાદિ માટે ગયેલ સાધુ રોગી પૂછે ત્યારે બોલે કે – ‘‘શું હું વૈદ્ય છું ?’’ આમ કહીને અર્થાપત્તિથી અબુધને બોધ કર્યો. સૂત્ર– ૪૯૬. આવું જ મારું દુઃખ અમુક ઔષધ વડે નાશ પામેલું હતું. અથવા અકસ્માત ઉત્પન્ન થયેલ રોગને અમે અઠ્ઠમાદિથી નિવારીએ છીએ. સૂત્ર– ૪૯૭. આગંતુક અને ધાતુના ક્ષોભવાળા વ્યાધિમાં જે ક્રિયાને કરે છે તે આ પ્રમાણે સંશોધન, સંશમન અને નિદાનનું વર્જવુ છે. સૂત્ર– ૪૯૮. આ રીતે ચિકિત્સાથી અસંયમયોગનું નિરંતર પ્રવર્તન, ગૃહસ્થ અયોગોલક સમાન હોવાથી કાયવધ થાય. તેમાં દુર્બળ વાઘનું ઉદાહરણ છે. અતિરોગનો ઉદય થાય તો ગ્રહણ અને ઉડ્ડાહ થાય. સૂત્ર સંદર્ભ– ૪૯૪–૪૯૮
Mool Sutra Transliteration : [gatha] bhanai naham vejjo ahavavi kahei appano kiriyam. Ahavavi vijjayae tiviha tigichchha muneyavva.
Sutra Meaning Transliteration : Sutra– 494. Sadhu bole ke – hum vaidya nathi, Athava potana rogani kriya kahe Athava to vaidyapanae karine chikitsa kare, ema trana prakare chikitsa janavi. Sutra– 495. Bhikshadi mate gayela sadhu rogi puchhe tyare bole ke – ‘‘shum hum vaidya chhum\?’’ ama kahine arthapattithi abudhane bodha karyo. Sutra– 496. Avum ja marum duhkha amuka aushadha vade nasha pamelum hatum. Athava akasmata utpanna thayela rogane ame aththamadithi nivarie chhie. Sutra– 497. Agamtuka ane dhatuna kshobhavala vyadhimam je kriyane kare chhe te a pramane samshodhana, samshamana ane nidananum varjavu chhe. Sutra– 498. A rite chikitsathi asamyamayoganum niramtara pravartana, grihastha ayogolaka samana hovathi kayavadha thaya. Temam durbala vaghanum udaharana chhe. Atirogano udaya thaya to grahana ane uddaha thaya. Sutra samdarbha– 494–498