Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120475
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उत्पादन

Translated Chapter :

ઉત્પાદન

Section : Translated Section :
Sutra Number : 475 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] जाई कुल गण कम्मे सिप्पे आजीवणा उ पंचविहा । सूयाए असूयाए व अप्पाण कहेहि एक्केक्के ॥
Sutra Meaning : સૂત્ર– ૪૭૫. જાતિ, કુલ, ગણ, કર્મ અને શિલ્પ એ પાંચ પ્રકારે આજીવના છે, તે દરેકના બબ્બે ભેદ છે – આત્માને સૂયા વડે અથવા અસૂચા વડે કહે. સૂત્ર– ૪૭૬. જાતિ અને કુળને વિશે વિવિધ પ્રકારે બોલવું, ગણ એટલે મલ્લાદિ, કર્મ – ખેતી વગેરે, શિલ્પ – તૂણવું વગેરે અથવા અનાવર્જક તે કર્મ, આવર્જક તે શિલ્પ કહેવાય છે. સૂત્ર– ૪૭૭. સૂચા – હોમાદિ બરાબર કરવાથી જણાય છે – આ શ્રોત્રિય પુત્ર છે કે ગુરુકુળમાં રહ્યો છે, કે આચાર્યના ગુણ સૂચવે છે. સૂત્ર– ૪૭૮. આણે ન્યૂન, અધિક કે વિપરીત ક્રિયા કરી તેથી અસમ્યક્‌ ક્રિયા કરી છે અને સમિધ, મંત્ર, આહૂતિ, સ્થાન, યાગ, કાળ તથા ઘોષાદિકને આશ્રીને સમ્યક્‌ ક્રિયા કરી એમ કહે. સૂત્ર– ૪૭૯. ઉગ્રાદિકુળને વિશે પણ એ જ પ્રમાણે જાણવુ. ગણને વિશે મંડલ પ્રવેશાદિ, દેવકુળનું દર્શન, ભાષાનું બોલવું તથા દંડાદિ બધાની પ્રશંસા કરવી. સૂત્ર– ૪૮૦. એ જ પ્રમાણે કર્મ, શિલ્પ. તેના કર્તાને ઘણા અને વિવિધ પ્રકારના પ્રયોજનની અપેક્ષાવાળી વસ્તુઓને સૂયા અને અસૂચા વડે સારી કે નરસી કહેવી. સૂત્ર સંદર્ભ– ૪૭૫–૪૮૦
Mool Sutra Transliteration : [gatha] jai kula gana kamme sippe ajivana u pamchaviha. Suyae asuyae va appana kahehi ekkekke.
Sutra Meaning Transliteration : Sutra– 475. Jati, kula, gana, karma ane shilpa e pamcha prakare ajivana chhe, te darekana babbe bheda chhe – atmane suya vade athava asucha vade kahe. Sutra– 476. Jati ane kulane vishe vividha prakare bolavum, gana etale malladi, karma – kheti vagere, shilpa – tunavum vagere athava anavarjaka te karma, avarjaka te shilpa kahevaya chhe. Sutra– 477. Sucha – homadi barabara karavathi janaya chhe – a shrotriya putra chhe ke gurukulamam rahyo chhe, ke acharyana guna suchave chhe. Sutra– 478. Ane nyuna, adhika ke viparita kriya kari tethi asamyak kriya kari chhe ane samidha, mamtra, ahuti, sthana, yaga, kala tatha ghoshadikane ashrine samyak kriya kari ema kahe. Sutra– 479. Ugradikulane vishe pana e ja pramane janavu. Ganane vishe mamdala praveshadi, devakulanum darshana, bhashanum bolavum tatha damdadi badhani prashamsa karavi. Sutra– 480. E ja pramane karma, shilpa. Tena kartane ghana ane vividha prakarana prayojanani apekshavali vastuone suya ane asucha vade sari ke narasi kahevi. Sutra samdarbha– 475–480