Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120448
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उत्पादन

Translated Chapter :

ઉત્પાદન

Section : Translated Section :
Sutra Number : 448 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अयमवरो उ विकप्पो भिक्खायरि सड्ढि अद्धिई पुच्छा । दुक्खसहाय विभासाहियं च घाइत्तणं अज्जो ॥
Sutra Meaning : સૂત્ર– ૪૪૮. ધાત્રીકરણમાં આ બીજો વિકલ્પ છે, ભિક્ષાચર્યામાં કોઈ સાધુએ કોઈ અધૃતિવાળી શ્રાવિકાને પૂછ્યું – તેણી બોલી દુઃખના સહાયકને દુઃખ કહેવાય. તો આજે મારું ધાત્રીપણું હરણ કરાયું છે. સૂત્ર– ૪૪૯. તેણીની વયને, ગંડને, સ્થૂલપણાને, કૃશપણાને ન જાણતો સાધુ તે બધું પૂછીને ત્યાં ગયો, તે બાળકને જોઈ ગૃહસ્વામીની સમક્ષ કહેવા લાગ્યો. શું કહેવા લાગ્યો ? સૂત્ર– ૪૫૦. આ તમારું કુળ હમણા ઉત્પન્ન થયેલ છે કે અજાણ્યુ છે એમ હું માનું છું. પુન્ય વડે કે યદૃચ્છાથી આ બાળક વડે ક્ષેમ વર્તે છે એમ અમે જાણીએ છીએ. સૂત્ર– ૪૫૧. સ્થવિરધાત્રી દુર્બળ ક્ષીરવાળી હોય તો બાળક દુર્બળ થાય, અતિ સ્તનવાળી હોય તો પ્રેરિત મુખવાળો તે ચિપટા મુખવાળો થાય. કૃશ શરીરી હોય તો અલ્પક્ષીરવાળી હોય, કૂર્પરસ્તનીમાં સૂચિ મુખવાળો થાય છે. સૂત્ર– ૪૫૨. જે ધાત્રી જે વર્ણે કરી ઉત્કટ હોય, તેણીને તે વર્ણે કરીને ગર્હા કરે, જેની ગર્હા કરે છે, તેવા જ વર્ણવાળી આગળની હોય તો તેણીને વળી અત્યંત પ્રશસ્ત વર્ણવાળી કહેવા લાગે અને બીજીને દુર્વર્ણવાળી કહે. સૂત્ર– ૪૫૩. ભ્રષ્ટ કરેલી ધાત્રી પ્રદ્વેષ પામી ‘આ જાર છે’ એમ અપવાદ આપે. તેને જે વધાદિ કરી શકાય, તે પણ કરે. એ જ પ્રમાણે બીજી ધાત્રી પણ મને વિઘ્ન થશે એમ ધારીને વિષાદિ આપે છે. સૂત્ર સંદર્ભ– ૪૪૮–૪૫૩
Mool Sutra Transliteration : [gatha] ayamavaro u vikappo bhikkhayari saddhi addhii puchchha. Dukkhasahaya vibhasahiyam cha ghaittanam ajjo.
Sutra Meaning Transliteration : Sutra– 448. Dhatrikaranamam a bijo vikalpa chhe, Bhikshacharyamam koi sadhue koi adhritivali shravikane puchhyum – teni boli duhkhana sahayakane duhkha kahevaya. To aje marum dhatripanum harana karayum chhe. Sutra– 449. Tenini vayane, gamdane, sthulapanane, krishapanane na janato sadhu te badhum puchhine tyam gayo, te balakane joi grihasvamini samaksha kaheva lagyo. Shum kaheva lagyo\? Sutra– 450. A tamarum kula hamana utpanna thayela chhe ke ajanyu chhe ema hum manum chhum. Punya vade ke yadrichchhathi a balaka vade kshema varte chhe ema ame janie chhie. Sutra– 451. Sthaviradhatri durbala kshiravali hoya to balaka durbala thaya, Ati stanavali hoya to prerita mukhavalo te chipata mukhavalo thaya. Krisha shariri hoya to alpakshiravali hoya, Kurparastanimam suchi mukhavalo thaya chhe. Sutra– 452. Je dhatri je varne kari utkata hoya, tenine te varne karine garha kare, jeni garha kare chhe, teva ja varnavali agalani hoya to tenine vali atyamta prashasta varnavali kaheva lage ane bijine durvarnavali kahe. Sutra– 453. Bhrashta kareli dhatri pradvesha pami ‘a jara chhe’ ema apavada ape. Tene je vadhadi kari shakaya, te pana kare. E ja pramane biji dhatri pana mane vighna thashe ema dharine vishadi ape chhe. Sutra samdarbha– 448–453