Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120443
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उत्पादन

Translated Chapter :

ઉત્પાદન

Section : Translated Section :
Sutra Number : 443 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] खीरे य मज्जणे मंडणे य कीलावणंकधाई य । एक्केक्काविय दुविहा करणे कारावणे चेव ॥
Sutra Meaning : સૂત્ર– ૪૪૩. ક્ષીર, મજ્જન, મંડન, ક્રીડન, અંક ધાત્રી. આ પ્રત્યેક કરવું અને કરાવવું બે પ્રકારે છે. સૂત્ર– ૪૪૪. બાળકને ધારણ કરે, પોષણ કરે અથવા બાળક તેને ધાવે માટે ધાત્રી કહેવાય. પૂર્વકાળમાં વૈભવાનુસાર પાંચ ધાત્રી રહેતી. સૂત્ર– ૪૪૫. દૂધના આહારવાળો આ રૂવે છે, તેથી ભિક્ષાની આશા રાખનાર મને ભિક્ષા આપ. પછી તેને સ્તન્ય પાજે. અથવા મને પછી આપજે અથવા મારે ભિક્ષા નથી જોઈતી, હું ફરીથી અહીં આવીશ. સૂત્ર– ૪૪૬. અપમાન ન કરાયેલો બાળક; બુદ્ધિમાન, અરોગી, દીર્ઘાયુ થાય છે. પુત્રનું મુખ દુર્લભ છે, માટે તેને પા, અથવા હું તેને આપું. સૂત્ર– ૪૪૭. જો તે ભદ્રિક હોય તો અધિકરણ કરે, અધર્મી હોય તો દ્વેષ કરે. જો બાળક કર્મોદયે ગ્લાન થાય તો ઉડ્ડાહ થાય અથવા ચાટુકારિ છે એમ અવર્ણવાદ થાય. પોતાનો પુરુષ અન્ય શંકા કરે. સૂત્ર સંદર્ભ– ૪૪૩–૪૪૭
Mool Sutra Transliteration : [gatha] khire ya majjane mamdane ya kilavanamkadhai ya. Ekkekkaviya duviha karane karavane cheva.
Sutra Meaning Transliteration : Sutra– 443. Kshira, majjana, mamdana, kridana, amka dhatri. A pratyeka karavum ane karavavum be prakare chhe. Sutra– 444. Balakane dharana kare, poshana kare athava balaka tene dhave mate dhatri kahevaya. Purvakalamam vaibhavanusara pamcha dhatri raheti. Sutra– 445. Dudhana aharavalo a ruve chhe, tethi bhikshani asha rakhanara mane bhiksha apa. Pachhi tene stanya paje. Athava mane pachhi apaje athava mare bhiksha nathi joiti, hum pharithi ahim avisha. Sutra– 446. Apamana na karayelo balaka; buddhimana, arogi, dirghayu thaya chhe. Putranum mukha durlabha chhe, mate tene pa, athava hum tene apum. Sutra– 447. Jo te bhadrika hoya to adhikarana kare, adharmi hoya to dvesha kare. Jo balaka karmodaye glana thaya to uddaha thaya athava chatukari chhe ema avarnavada thaya. Potano purusha anya shamka kare. Sutra samdarbha– 443–447