Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120413
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उद्गम्

Translated Chapter :

ઉદ્ગમ્

Section : Translated Section :
Sutra Number : 413 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] वुल्लत्ति दारमहुणा बहुवत्तव्वंति तं कयं पच्छा । यन्नेइ गुरू सो पुन सामियहत्थीण विन्नेओ ॥
Sutra Meaning : સૂત્ર– ૪૧૩. હવે ચુલ્લક – ભોજન દ્વાર કહે છે, બહુ વક્તવ્યતાથી તેને પાછળ રાખ્યું છે. ગુરુએ ચુલ્લકને બે ભેદે કહેલ છે – સ્વામી સંબંધી, હાથી સંબંધી. સૂત્ર– ૪૧૪. સ્વામીએ ન આપેલ ક્ષુલ્લક છિન્ન અને અછિન્ન બે ભેદે છે. તેમાં અચ્છિન્ન પણ નિસૃષ્ટ, અનિસૃષ્ટ બે ભેદે છે. છિન્નચુલ્લક ગ્રહણ કરવું કલ્પે, અચ્છિન્ન પણ નિસૃષ્ટ હોય તો કલ્પે. સૂત્ર– ૪૧૫. છિન્ન હોય તે દૃષ્ટ કે અદૃષ્ટ પણ કલ્પે છે, અછિન્ન જો નિસૃષ્ટ હોય તો કલ્પે. અનુજ્ઞાત દૃષ્ટ કે અદૃષ્ટ ન કલ્પે. સૂત્ર– ૪૧૬. અનિસૃષ્ટને પછીથી અનુજ્ઞા આપી હોય તો તે ગ્રહણ કરવું કલ્પે. તે જ પ્રમાણે અદૃષ્ટ પણ કલ્પે છે. હસ્તીનું ભોજન અનિસૃષ્ટ ન કલ્પે. હાથીએ ન દીઠેલું કલ્પે. સૂત્ર– ૪૧૭. હાથીનું ભોજન રાજપિંડ છે. તેના ગ્રહણથી ગ્રહણાદિ દોષો, અંતરાય, અદત્તાદાન દોષ લાગે છે. મહાવત પોતાનું ભોજન આપે તો પણ તેના વારંવાર ગ્રહણથી વસતિનું સ્ફોટન થાય છે. સૂત્ર સંદર્ભ– ૪૧૩–૪૧૭
Mool Sutra Transliteration : [gatha] vullatti daramahuna bahuvattavvamti tam kayam pachchha. Yannei guru so puna samiyahatthina vinneo.
Sutra Meaning Transliteration : Sutra– 413. Have chullaka – bhojana dvara kahe chhe, bahu vaktavyatathi tene pachhala rakhyum chhe. Gurue chullakane be bhede kahela chhe – svami sambamdhi, hathi sambamdhi. Sutra– 414. Svamie na apela kshullaka chhinna ane achhinna be bhede chhe. Temam achchhinna pana nisrishta, anisrishta be bhede chhe. Chhinnachullaka grahana karavum kalpe, achchhinna pana nisrishta hoya to kalpe. Sutra– 415. Chhinna hoya te drishta ke adrishta pana kalpe chhe, Achhinna jo nisrishta hoya to kalpe. Anujnyata drishta ke adrishta na kalpe. Sutra– 416. Anisrishtane pachhithi anujnya api hoya to te grahana karavum kalpe. Te ja pramane adrishta pana kalpe chhe. Hastinum bhojana anisrishta na kalpe. Hathie na dithelum kalpe. Sutra– 417. Hathinum bhojana rajapimda chhe. Tena grahanathi grahanadi dosho, amtaraya, adattadana dosha lage chhe. Mahavata potanum bhojana ape to pana tena varamvara grahanathi vasatinum sphotana thaya chhe. Sutra samdarbha– 413–417