Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120365 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उद्गम् |
Translated Chapter : |
ઉદ્ગમ્ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 365 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] अइदूरजलंतरिया कम्मासंकाए मा न घेच्छंति । आनेति संखडीओ सड्ढो सड्ढी व पच्छन्नं ॥ | ||
Sutra Meaning : | કોઈ ગામમાં ધનાવહ આદિ ઘણા શ્રાવકો અને ધનવતી આદિ ઘણી શ્રાવિકાઓ રહેતા હતા. તેઓને ત્યાં વિવાહ ઉત્સવ નિમિત્તે ઘણા મોદક વધ્યા. પુન્યાર્થે સાધુને આપવા વિચાર્યું. પણ આધાકર્મીના ભયે કે અપ્કાય આદિ વિરાધનાના ભયે સાધુ આવશે નહિ એમ ધારી, પહેલા બ્રાહ્મણ આદિને આપ્યા, પછી સાધુને વિનંતી કરી કે પધારો સાહેબ, લાભ આપો. સાધુઓએ શુદ્ધ જાણી મોદક ગ્રહણ કર્યા. નવકારશીના પ્રત્યાખ્યાનવાળાએ તે મોદક વાપરી લીધા, પોરસી પ્રત્યાખ્યાનવાળા પણ ભોજન કરવા લાગ્યા. પણ પુરિમડ્ઢ પ્રત્યાખ્યાનવાળાને આહાર કરવો બાકી હતો. તેઓએ શ્રાવકોને ઓળખી લીધા કે આ શ્રાવકો આપણા માટે જ આહાર લાવેલ છે. તેથી તેમણે મોદક ન વાપર્યા. આ પરગ્રામ અભ્યાહૃત નિશીથ નામનો દોષ કહેલ છે. હવે સ્વગ્રામ અભ્યાહૃત નિશીથ દોષ કહે છે – સૂત્ર સંદર્ભ– ૩૬૫–૩૬૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] aidurajalamtariya kammasamkae ma na ghechchhamti. Aneti samkhadio saddho saddhi va pachchhannam. | ||
Sutra Meaning Transliteration : | Koi gamamam dhanavaha adi ghana shravako ane dhanavati adi ghani shravikao raheta hata. Teone tyam vivaha utsava nimitte ghana modaka vadhya. Punyarthe sadhune apava vicharyum. Pana adhakarmina bhaye ke apkaya adi viradhanana bhaye sadhu avashe nahi ema dhari, pahela brahmana adine apya, pachhi sadhune vinamti kari ke padharo saheba, labha apo. Sadhuoe shuddha jani modaka grahana karya. Navakarashina pratyakhyanavalae te modaka vapari lidha, porasi pratyakhyanavala pana bhojana karava lagya. Pana purimaddha pratyakhyanavalane ahara karavo baki hato. Teoe shravakone olakhi lidha ke a shravako apana mate ja ahara lavela chhe. Tethi temane modaka na vaparya. A paragrama abhyahrita nishitha namano dosha kahela chhe. Have svagrama abhyahrita nishitha dosha kahe chhe – Sutra samdarbha– 365–368 |