Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120311 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उद्गम् |
Translated Chapter : |
ઉદ્ગમ્ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 311 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पाहुडियावि हु दुविहा बायर सुहुमा य होइ नायव्वा । ओसक्कणमुस्सक्कण कब्बट्टीए समोसरणो ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૧૧. પ્રાભૃતિકા પણ બાદર અને સૂક્ષ્મ બે ભેદે છે, એમ જાણવું. તે દરેકના પણ અવષ્વષ્કણ અને ઉત્ષ્વષ્કણ એમ બબ્બે ભેદ છે. તે વિશે સિદ્ધાંતમાં પુત્રી વિવાહનું દૃષ્ટાંત છે. સૂત્ર– ૩૧૨, ૩૧૩. હું રૂની પૂણી કાંતુ છું તેથી પછી આપીશ, તો માટે તું રડ નહીં, આવા વચન સાધુ સાંભળે તો ત્યાં આરંભ જાણી ન જાય. અથવા ‘અન્ય કાર્ય માટે ઉઠેલી હું તને કાંઈક આપીશ’ એમ સાંભળી સાધુ ત્યાગ કરે અથવા પુત્ર બોલે કે – કેમ હવે તું નહીં ઉઠે ? સાધુના પ્રભાવથી અમે પણ પામશું. સૂત્ર– ૩૧૪ થી ૩૧૬. હે પુત્ર ! તું વારંવાર ન બોલ. અહીં પરિપાટી ક્રમે સાધુ આવશે, તેને માટે ઉઠીશ ત્યારે તને આપીશ. આવું વચન સાંભળી સાધુ તેનો ત્યાગ કરે. અથવા બાળક, સાધુને ખેંચીને પોતાના ઘેર લઈ જાય, યથાર્થ હકીકત જાણી સાધુ ત્યાં ન જાય. આ બધી જ સૂક્ષ્મ પ્રાભૃતિકા જાણવી. હવે પછી અવષ્વષ્કણરૂપ બાદર પ્રાભૃતિકા કહે છે – સૂત્ર– ૩૧૭. સ્થાપન કરેલ વિવાહનો દિવસ સાધુ સમુદાય આવ્યા પહેલા થઈ જશે, એમ વિચારીને ઉત્સર્પણ કરે. પ્રાભૃતિકા કરનારને કહે છે – તેને સરળ માણસ પ્રગટ કરે છે અને સરલ ન હોય તેવો માણસ બીજું(માયા) કરે છે. સૂત્ર– ૩૧૮. વિવાહાદિ પ્રકૃત, મંગળને માટે પુન્યને અર્થે એમ બે પ્રકારે અવષ્વષ્કિત છે. એ જ પ્રમાણે ઉષ્વષ્કિત પણ છે. તેમાં આ શું છે ? પૂછીને, ગૃહસ્થ કહે પછી તેનો સાધુ ત્યાગ કરે. સૂત્ર– ૩૧૯. જેઓ પ્રાભૃતિકા ભક્તને ખાય છે અને તે સ્થાનથી પાછો ફરતો નથી તે મુંડ લુંચિત વિલુંચિત કપોતની જેમ નિરર્થક જ ભટકે છે. સૂત્ર સંદર્ભ– ૩૧૧–૩૧૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] pahudiyavi hu duviha bayara suhuma ya hoi nayavva. Osakkanamussakkana kabbattie samosarano. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 311. Prabhritika pana badara ane sukshma be bhede chhe, ema janavum. Te darekana pana avashvashkana ane utshvashkana ema babbe bheda chhe. Te vishe siddhamtamam putri vivahanum drishtamta chhe. Sutra– 312, 313. Hum runi puni kamtu chhum tethi pachhi apisha, to mate tum rada nahim, ava vachana sadhu sambhale to tyam arambha jani na jaya. Athava ‘anya karya mate utheli hum tane kamika apisha’ ema sambhali sadhu tyaga kare Athava putra bole ke – kema have tum nahim uthe\? Sadhuna prabhavathi ame pana pamashum. Sutra– 314 thi 316. He putra ! Tum varamvara na bola. Ahim paripati krame sadhu avashe, tene mate uthisha tyare tane apisha. Avum vachana sambhali sadhu teno tyaga kare. Athava balaka, sadhune khemchine potana ghera lai jaya, yathartha hakikata jani sadhu tyam na jaya. A badhi ja sukshma prabhritika janavi. Have pachhi avashvashkanarupa badara prabhritika kahe chhe – Sutra– 317. Sthapana karela vivahano divasa sadhu samudaya avya pahela thai jashe, ema vicharine utsarpana kare. Prabhritika karanarane kahe chhe – Tene sarala manasa pragata kare chhe ane sarala na hoya tevo manasa bijum(maya) kare chhe. Sutra– 318. Vivahadi prakrita, mamgalane mate punyane arthe ema be prakare avashvashkita chhe. E ja pramane ushvashkita pana chhe. Temam a shum chhe\? Puchhine, grihastha kahe pachhi teno sadhu tyaga kare. Sutra– 319. Jeo prabhritika bhaktane khaya chhe ane te sthanathi pachho pharato nathi te mumda lumchita vilumchita kapotani jema nirarthaka ja bhatake chhe. Sutra samdarbha– 311–319 |