Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120302
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उद्गम्

Translated Chapter :

ઉદ્ગમ્

Section : Translated Section :
Sutra Number : 302 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सट्ठाणपरट्ठाणे दुविहं ठवियं तु होइ नायव्वं । खीराइ परंपरए हत्थगय धरंतरं जाव ॥
Sutra Meaning : વર્ણન સૂત્ર સંદર્ભ: (ભાષ્ય – ૩૪) અનુવાદ: સૂત્ર– ૩૦૨. સ્વસ્થાન અને પરસ્થાન એમ બે પ્રકારે સ્થાપના હોય છે, તેમ જાણવુ. તેમાં દૂધ આદિ પરંપર સ્થાપિત છે. હાથમાં રહેલ ભિક્ષા એક પંક્તિના ત્રણ ઘર સુધી જ સ્થાપના દોષના અભાવવાળી છે. સૂત્ર– ૩૦૩. ચૂલો કે અવચુલ્લ એ સ્થાનરૂપ સ્વસ્થાન છે, પિઠર – તપેલી એ ભાજનરૂપ સ્વસ્થાન છે. આ બંને સ્વસ્થાનમાં ચાર ભંગો થાય છે. સૂત્ર– ૩૦૪. છબ્બક અને વારક આદિ અનેક પ્રકારે પરસ્થાન જાણવું. તેમાં સ્વસ્થાનમાં પિઠર અને છબ્બક જાણવું. એ જ પ્રમાણે દૂર એટલે પરસ્થાનમાં જાણવું. સૂત્ર– ૩૦૫. ક્ષીરાદિ પરંપરાથી પ્રત્યેક સ્થાન બે ભેદે છે – અનંતર અને પરંપર. તેમાં કર્તાએ જે અવિકારી દ્રવ્ય કર્યું હોય તે અનંતર છે. સૂત્ર– ૩૦૬. શેરડી, દૂધ વગેરે વિકારી દ્રવ્ય છે. ઘી, ગોળ વગેરે અવિકારી દ્રવ્યો છે. તથા રસગંધાદિ પલટાઈ જવાના દોષથી ભાત અને દહીં પણ વિકારી છે. સૂત્ર– ૩૦૭, ૩૦૮. બે ગાથામાં પરંપરા સ્થાપિત ક્ષીરાદિની ભાવના કરે છે, જે વૃત્તિના દૃષ્ટાંતથી જાણવી. સૂત્ર– ૩૦૯. રસ, કકાબ, પિંડગુલ, મત્સ્યંડી, ખાંડ, સાકર આ બધા પરંપરા સ્થાપન કહેવાય છે, બીજે સ્થાને પણ યોગ્ય હોય તેમ જાણવુ. સૂત્ર– ૩૧૦. ભિક્ષા ગ્રહણ કરનાર એક સ્થાને ઉપયોગ કરે અને બીજો બેમાં ઉપયોગ કરે ત્યાર પછીના ઘેર ઉપાડેલી ભિક્ષા પ્રાભૃતિકા સ્થાપના કહેવાય. સૂત્ર સંદર્ભ– ૩૦૨–૩૧૦
Mool Sutra Transliteration : [gatha] satthanaparatthane duviham thaviyam tu hoi nayavvam. Khirai paramparae hatthagaya dharamtaram java.
Sutra Meaning Transliteration : Varnana sutra samdarbha: (bhashya – 34) Anuvada: Sutra– 302. Svasthana ane parasthana ema be prakare sthapana hoya chhe, tema janavu. Temam dudha adi parampara sthapita chhe. Hathamam rahela bhiksha eka pamktina trana ghara sudhi ja sthapana doshana abhavavali chhe. Sutra– 303. Chulo ke avachulla e sthanarupa svasthana chhe, pithara – tapeli e bhajanarupa svasthana chhe. A bamne svasthanamam chara bhamgo thaya chhe. Sutra– 304. Chhabbaka ane varaka adi aneka prakare parasthana janavum. Temam svasthanamam pithara ane chhabbaka janavum. E ja pramane dura etale parasthanamam janavum. Sutra– 305. Kshiradi paramparathi pratyeka sthana be bhede chhe – anamtara ane parampara. Temam kartae je avikari dravya karyum hoya te anamtara chhe. Sutra– 306. Sheradi, dudha vagere vikari dravya chhe. Ghi, gola vagere avikari dravyo chhe. Tatha rasagamdhadi palatai javana doshathi bhata ane dahim pana vikari chhe. Sutra– 307, 308. Be gathamam parampara sthapita kshiradini bhavana kare chhe, je vrittina drishtamtathi janavi. Sutra– 309. Rasa, kakaba, pimdagula, matsyamdi, khamda, sakara a badha parampara sthapana kahevaya chhe, bije sthane pana yogya hoya tema janavu. Sutra– 310. Bhiksha grahana karanara eka sthane upayoga kare ane bijo bemam upayoga kare tyara pachhina ghera upadeli bhiksha prabhritika sthapana kahevaya. Sutra samdarbha– 302–310