Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120277 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उद्गम् |
Translated Chapter : |
ઉદ્ગમ્ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 277 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] कम्मियकद्दममिस्सा चुल्ली उवक्खा य फड्डगजुया उ । उवगरणपूइमेयं डोए दंडे व एगयरे ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૭૭. આધાકર્મરૂપી પંક વડે મિશ્ર ચૂલો અને તપેલી ઉપકરણપૂતિ કહેવાય છે. કડછાનો અગ્રભાગ કે દંડ એ બેમાંથી એક આધાકર્મમાં હોય તો તે લાકડાનો હાથો પૂતિ છે. સૂત્ર– ૨૭૮. દર્વીછૂઢ એટલે આધાકર્મની કડછી વડે જે આપે તે આહારપૂતિ કહેવાય. આધાકર્મનો સ્પર્શ કરાવી પછી શુદ્ધનો સ્પર્શ કરાવી આપે તે પણ આહારપૂતિ કહેવાય. સૂત્ર– ૨૭૯. પોતાના માટે આરંભ કર્યા પછી જે આધાકર્મી એવા શાક, લવણ, હીંગ કે બીજું કંઈ સ્ફોટન જે તક્રાદિ મિશ્ર થયા હોય તે ભોજનપાન પૂતિ. સૂત્ર– ૨૮૦. આધાકર્મ સંક્રમાવીને જે રાંધ્યુ કે તેમાં કંઈ મિશ્ર થયું હોય તે ભોજનપાન પૂતિ કહેવાય. અંગારામાં વેસણ નાંખવાથી જે ધૂમાડો નીકળે તે ધૂમ કહેવાય, આ ધૂમાડા વડે વ્યાપ્ત જે તપેલી કે તક્ર આદિ હોય તે પણ પૂતિ કહેવાય. સૂત્ર સંદર્ભ– ૨૭૭–૨૮૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] kammiyakaddamamissa chulli uvakkha ya phaddagajuya u. Uvagaranapuimeyam doe damde va egayare. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 277. Adhakarmarupi pamka vade mishra chulo ane tapeli upakaranaputi kahevaya chhe. Kadachhano agrabhaga ke damda e bemamthi eka adhakarmamam hoya to te lakadano hatho puti chhe. Sutra– 278. Darvichhudha etale adhakarmani kadachhi vade je ape te aharaputi kahevaya. Adhakarmano sparsha karavi pachhi shuddhano sparsha karavi ape te pana aharaputi kahevaya. Sutra– 279. Potana mate arambha karya pachhi je adhakarmi eva shaka, lavana, himga ke bijum kami sphotana je takradi mishra thaya hoya te bhojanapana puti. Sutra– 280. Adhakarma samkramavine je ramdhyu ke temam kami mishra thayum hoya te bhojanapana puti kahevaya. Amgaramam vesana namkhavathi je dhumado nikale te dhuma kahevaya, a dhumada vade vyapta je tapeli ke takra adi hoya te pana puti kahevaya. Sutra samdarbha– 277–280 |