Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120271
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उद्गम्

Translated Chapter :

ઉદ્ગમ્

Section : Translated Section :
Sutra Number : 271 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] उग्गमकोडीअवयवमित्तेणवि मीसियं सुसुद्धंपि । सुद्धंपि कुणइ चरणं पूइं तं भावओ पूई ॥
Sutra Meaning : સૂત્ર– ૨૭૧. ઉદ્‌ગમ કોટિના અવયવ માત્રથી પણ મિશ્ર અશનાદિક શુદ્ધ છતાં પણ અશુદ્ધ ચારિત્રને મલિન કરે છે, આ ભાવપૂતિ કહેવાય. સૂત્ર– ૨૭૨. આધાકર્મ, ઔદ્દેશિક, બાદર પ્રાભૃતિકા, ભાવપૂતિ અને અધ્યવપૂરક એ ઉદ્‌ગમકોટિ કહેવાય. સૂત્ર– ૨૭૩. ભાવપૂતિ બે ભેદે – બાદર, સૂક્ષ્મ. તેમાં બાદરપૂતિ બે ભેદે – ઉપકરણમાં અને ભોજનપાનમાં. સૂત્ર– ૨૭૪. ચૂલો, તપેલી, કડછો, કડછી વડે મિશ્ર તે પૂતિ તથા શાક, મીઠું, હીંગ વડે જે મિશ્ર તે પણ પૂતિ, સંક્રામણ, સ્ફોટન, ધૂમ પણ ભોજનપાન પૂતિ છે. સૂત્ર– ૨૭૫. ચૂલો અને તપેલી રાંધવાની વસ્તુને ઉપકારક છે, કડછી – કડછો આપવામાં આવતી વસ્તુને ઉપકાર કરે છે માટે તે દ્રવ્ય ઉપકરણ કહેવાય. સૂત્ર– ૨૭૬. ચૂલો અને તપેલી બંને આધાકર્મી હોય તો પહેલા ત્રણે ભાંગામાં અકલ્પ્ય છે ત્યાં રહેલાનો નિષેધ છે બીજા સ્થાને રહેલની અનુજ્ઞા છે. સૂત્ર સંદર્ભ– ૨૭૧–૨૭૬
Mool Sutra Transliteration : [gatha] uggamakodiavayavamittenavi misiyam susuddhampi. Suddhampi kunai charanam puim tam bhavao pui.
Sutra Meaning Transliteration : Sutra– 271. Udgama kotina avayava matrathi pana mishra ashanadika shuddha chhatam pana ashuddha charitrane malina kare chhe, a bhavaputi kahevaya. Sutra– 272. Adhakarma, auddeshika, badara prabhritika, bhavaputi ane adhyavapuraka e udgamakoti kahevaya. Sutra– 273. Bhavaputi be bhede – badara, sukshma. Temam badaraputi be bhede – upakaranamam ane bhojanapanamam. Sutra– 274. Chulo, tapeli, kadachho, kadachhi vade mishra te puti tatha shaka, mithum, himga vade je mishra te pana puti, samkramana, sphotana, dhuma pana bhojanapana puti chhe. Sutra– 275. Chulo ane tapeli ramdhavani vastune upakaraka chhe, kadachhi – kadachho apavamam avati vastune upakara kare chhe mate te dravya upakarana kahevaya. Sutra– 276. Chulo ane tapeli bamne adhakarmi hoya to pahela trane bhamgamam akalpya chhe tyam rahelano nishedha chhe bija sthane rahelani anujnya chhe. Sutra samdarbha– 271–276