Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120205 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उद्गम् |
Translated Chapter : |
ઉદ્ગમ્ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 205 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] आणाइणो य दोसा गहणे जं भणियमह इमे ते उ । आणाभंगऽनवत्था मिच्छत्त विराहणा चेव ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૦૫. આધાકર્મના ગ્રહણમાં જે આજ્ઞાભંગાદિ દોષો કહ્યા છે, તે આ છે – આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ, વિરાધના. સૂત્ર– ૨૦૬. આધાકર્મને ગ્રહણ કરતો લુબ્ધ સાધુ સર્વે જિનોની આજ્ઞા ઉલ્લંઘે છે. આજ્ઞા ઉલ્લંઘતો તે શેષ ક્રિયા કોના આદેશથી કરે ? સૂત્ર– ૨૦૭. એક સાધુએ અકાર્ય કર્યું. તેને જોવાથી બીજો પણ કરે, એ પ્રમાણે સુખેચ્છુ પ્રાણીઓની પરંપરાથી સંયમ અને તપનો વિચ્છેદ થાય છે. સૂત્ર– ૨૦૮. જે આગમમાં કહ્યા મુજબ કરતો ન હોય તેનાથી બીજો મિથ્યાદૃષ્ટિ કયો હોય ? કેમ કે – બીજાને શંકિત કરતો તે મિથ્યાત્વ વધારે છે. સૂત્ર– ૨૦૯. તે સાધુ બીજાને અને પોતાના તે પ્રસંગને વધારે છે, તેથી ગૃદ્ધિ ઉત્પન્ન થાય, પછી ભિન્ન દાઢાવાળો તે દયારહિત થઈને સચેતનને પગ મૂકતો નથી. સૂત્ર– ૨૧૦. આધાકર્મ ઘણુ અને સ્નિગ્ધ ખાવાથી રોગ થાય, સૂત્રાર્થમાં હાનિ થાય, ચિકિત્સાથી કાયાવધ થાય. પ્રતિચારકને પણ હાનિ થાય. કલેશ પામતો તે બીજાને પણ કલેશ પમાડે છે. સૂત્ર સંદર્ભ– ૨૦૫–૨૧૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] anaino ya dosa gahane jam bhaniyamaha ime te u. Anabhamganavattha michchhatta virahana cheva. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 205. Adhakarmana grahanamam je ajnyabhamgadi dosho kahya chhe, te a chhe – ajnyabhamga, anavastha, mithyatva, viradhana. Sutra– 206. Adhakarmane grahana karato lubdha sadhu sarve jinoni ajnya ullamghe chhe. Ajnya ullamghato te shesha kriya kona adeshathi kare\? Sutra– 207. Eka sadhue akarya karyum. Tene jovathi bijo pana kare, e pramane sukhechchhu pranioni paramparathi samyama ane tapano vichchheda thaya chhe. Sutra– 208. Je agamamam kahya mujaba karato na hoya tenathi bijo mithyadrishti kayo hoya\? Kema ke – bijane shamkita karato te mithyatva vadhare chhe. Sutra– 209. Te sadhu bijane ane potana te prasamgane vadhare chhe, tethi griddhi utpanna thaya, pachhi bhinna dadhavalo te dayarahita thaine sachetanane paga mukato nathi. Sutra– 210. Adhakarma ghanu ane snigdha khavathi roga thaya, sutrarthamam hani thaya, chikitsathi kayavadha thaya. Praticharakane pana hani thaya. Kalesha pamato te bijane pana kalesha pamade chhe. Sutra samdarbha– 205–210 |