Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120164
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उद्गम्

Translated Chapter :

ઉદ્ગમ્

Section : Translated Section :
Sutra Number : 164 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] जावंत देवदत्ता गिही व अगिहीव तेसि दाहामि । नो कप्पई गिहीणं दाहंति विसेसियं कप्पे ॥
Sutra Meaning : સૂત્ર– ૧૬૪. ગૃહી કે અગૃહસ્થ જેટલા દેવદત્ત હોય તેમને હું દાન આપું, એમ કોઈ સંકલ્પ કરે તો દેવદત્ત સાધુને ન કલ્પે. ગૃહી દેવદત્તનો સંકલ્પ હોય તો દેવદત્ત સાધુને કલ્પે. સૂત્ર– ૧૬૫. એ જ પ્રમાણે મિશ્ર અને અમિશ્ર એવા પાખંડીમાં વિકલ્પ જાણવો. તે જ પ્રમાણે શ્રમણોને વિશે વિકલ્પ કરવો પરંતુ અસદૃશ નામવાળા પણ સંયતોને તો ન જ કલ્પે. સૂત્ર– ૧૬૬. નિશ્રા કે અનિશ્રા વડે જે કર્યું તે સ્થાપના સાધર્મિકના વિષયમાં વિભાષા. દ્રવ્ય સાધર્મિકમાં મૃત શરીરને માટે કરેલ ભોજન જો નિશ્રા વડે કર્યું હોય તો ન કલ્પે, અનિશ્રામાં પણ લોકનિંદાથી વર્જવું. સૂત્ર– ૧૬૭. જેમ નામ સાધર્મિકમાં પાખંડી, શ્રમણ, ગૃહી, અગૃહી, નિર્ગ્રન્થની વિભાષા કહી, તેમ જ ક્ષેત્ર અને કાળમાં જાણવું. પ્રવચન આદિ બાકીના સાત પદોમાં ચતુર્ભંગી કહી છે, તે આ પ્રમાણે – ) સૂત્ર– ૧૬૮. દશમી પ્રતિમાધારી શિખાવાળા શ્રાવકો પ્રવચનથી સાધર્મિક પણ લિંગ વડે નહીં. સર્વે નિહ્નવો લિંગ વડે સાધર્મિક પણ પ્રવચનથી નહીં. સૂત્ર– ૧૬૯. વિસદૃશ સમકિતયુક્ત પ્રવચનથી સાધર્મિક પણ દર્શથી નહીં. તીર્થંકર, પ્રત્યેકબુદ્ધ દર્શન સાધર્મિક, પ્રવચનથી નહીં. સૂત્ર– ૧૭૦. એ જ પ્રમાણે પ્રવચનની સાથે જ્ઞાન અને ચારિત્ર પણ જાણવા. પ્રવચનથી સાધર્મિક હોય, અભિગ્રહથી ન હોય તે શ્રાવક અને સાધુ છે. સૂત્ર– ૧૭૧. અભિગ્રહથી સાધર્મિક પણ પ્રવચનથી નહીં તે નિહ્નવ, તીર્થંકર, પ્રત્યેકબુદ્ધ. એમ જ પ્રવચન અને ભાવનાની ચૌભંગી જાણવી. હવે બાકીની કહું છું. સૂત્ર– ૧૭૨. એમ જ લિંગ આદિ પદને વિશે પણ એક એક પદ વડે કરીને પછીના પદો લઈ જવા. સદૃશ ભંગો છોડીને બાકીના ભંગો આ પ્રમાણે જાણવા. સૂત્ર– ૧૭૩. લિંગથી સાધર્મિક, દર્શનથી નહીં. તે જુદા જુદા દર્શનવાળા સાધુ અને નિહ્નવ જાણવા. બીજા ભંગમાં પ્રત્યેકબુદ્ધો અને તીર્થંકરો જાણવા. સૂત્ર– ૧૭૪. લિંગ વડે સાધર્મિક, અભિગ્રહ વડે નહીં, તે અભિગ્રહ રહિત કે સહિત સાધુ, શ્રાવક જાણવા. બીજા ભંગમાં પ્રત્યેકબુદ્ધ અને તીર્થંકરો જાણવા. સૂત્ર– ૧૭૫. એ પ્રમાણે લિંગની સાથે ભાવના કહેવા. દર્શન અને જ્ઞાનમાં પહેલા ભંગમાં ભિન્ન જ્ઞાનવાળા સાધુ અને શ્રાવક જાણવા, એ જ પ્રમાણે બીજો ભંગ જાણવો. સૂત્ર– ૧૭૬. દર્શન અને ચારિત્રમાં પહેલો ભંગ – શ્રાવક અને સાધુ, બીજો ભંગ અસમાન દર્શનવાળા યતિઓ. હવે દર્શન અને અભિગ્રહ વિશે ઉદાહરણને હું કહીશ. સૂત્ર– ૧૭૭. વિવિધ અભિગ્રહવાળા શ્રાવક અને યતિ એ પહેલો ભંગ, બીજો પણ તે જ છે. એ જ પ્રમાણે ભાવના ભાવવી. એ જ પ્રમાણે જ્ઞાનની સાથે પણ ચૌભંગી જાણવી. હવે હું ચારિત્રને કહીશ. સૂત્ર– ૧૭૮. વિભિન્ન અભિગ્રહવાળા યતિઓ તે પહેલો ભંગ, નિહ્નવ શ્રાવક તથા યતિ એ બીજો ભંગ. એ જ રીતે ભાવના વિશે પણ જાણવુ. હવે છેલ્લા બે ભંગની ચૌભંગી કહીશ. સૂત્ર– ૧૭૯. પહેલાં અને બીજા ભંગને વિશે યતિ, શ્રાવક અને નિહ્નવ હોય. સામાન્ય કેવલી માટે અને તીર્થંકરને માટે કરેલું અનુક્રમે ન કલ્પે અને કલ્પે. સૂત્ર– ૧૮૦. પ્રત્યેકબુદ્ધ, નિહ્નવ, શ્રાવક, કેવલી, સામાન્ય સાધુને આશ્રીને અને ક્ષાયિક ભાવને આશ્રીને ભંગોને જોડવા સૂત્ર– ૧૮૧. પ્રવચન અને લિંગના વિષયમાં જેને વિશે ત્રીજો ભંગ છે, તેને ન કલ્પે. બાકીના ત્રણ ભંગોમાં ભજના જાણવી. તીર્થંકર કેવલીને માટે કરેલ કલ્પે, શેષ સાધુ માટે ન કલ્પે. સૂત્ર સંદર્ભ– ૧૬૪–૧૮૧
Mool Sutra Transliteration : [gatha] javamta devadatta gihi va agihiva tesi dahami. No kappai gihinam dahamti visesiyam kappe.
Sutra Meaning Transliteration : Sutra– 164. Grihi ke agrihastha jetala devadatta hoya temane hum dana apum, ema koi samkalpa kare to devadatta sadhune na kalpe. Grihi devadattano samkalpa hoya to devadatta sadhune kalpe. Sutra– 165. E ja pramane mishra ane amishra eva pakhamdimam vikalpa janavo. Te ja pramane shramanone vishe vikalpa karavo paramtu asadrisha namavala pana samyatone to na ja kalpe. Sutra– 166. Nishra ke anishra vade je karyum te sthapana sadharmikana vishayamam vibhasha. Dravya sadharmikamam mrita sharirane mate karela bhojana jo nishra vade karyum hoya to na kalpe, anishramam pana lokanimdathi varjavum. Sutra– 167. Jema nama sadharmikamam pakhamdi, shramana, grihi, agrihi, nirgranthani vibhasha kahi, tema ja kshetra ane kalamam janavum. Pravachana adi bakina sata padomam chaturbhamgi kahi chhe, te a pramane – ) Sutra– 168. Dashami pratimadhari shikhavala shravako pravachanathi sadharmika pana limga vade nahim. Sarve nihnavo limga vade sadharmika pana pravachanathi nahim. Sutra– 169. Visadrisha samakitayukta pravachanathi sadharmika pana darshathi nahim. Tirthamkara, pratyekabuddha darshana sadharmika, pravachanathi nahim. Sutra– 170. E ja pramane pravachanani sathe jnyana ane charitra pana janava. Pravachanathi sadharmika hoya, abhigrahathi na hoya te shravaka ane sadhu chhe. Sutra– 171. Abhigrahathi sadharmika pana pravachanathi nahim te nihnava, tirthamkara, pratyekabuddha. Ema ja pravachana ane bhavanani chaubhamgi janavi. Have bakini kahum chhum. Sutra– 172. Ema ja limga adi padane vishe pana eka eka pada vade karine pachhina pado lai java. Sadrisha bhamgo chhodine bakina bhamgo a pramane janava. Sutra– 173. Limgathi sadharmika, darshanathi nahim. Te juda juda darshanavala sadhu ane nihnava janava. Bija bhamgamam pratyekabuddho ane tirthamkaro janava. Sutra– 174. Limga vade sadharmika, abhigraha vade nahim, te abhigraha rahita ke sahita sadhu, shravaka janava. Bija bhamgamam pratyekabuddha ane tirthamkaro janava. Sutra– 175. E pramane limgani sathe bhavana kaheva. Darshana ane jnyanamam pahela bhamgamam bhinna jnyanavala sadhu ane shravaka janava, e ja pramane bijo bhamga janavo. Sutra– 176. Darshana ane charitramam pahelo bhamga – shravaka ane sadhu, bijo bhamga asamana darshanavala yatio. Have darshana ane abhigraha vishe udaharanane hum kahisha. Sutra– 177. Vividha abhigrahavala shravaka ane yati e pahelo bhamga, bijo pana te ja chhe. E ja pramane bhavana bhavavi. E ja pramane jnyanani sathe pana chaubhamgi janavi. Have hum charitrane kahisha. Sutra– 178. Vibhinna abhigrahavala yatio te pahelo bhamga, nihnava Shravaka tatha yati e bijo bhamga. E ja rite bhavana vishe pana janavu. Have chhella be bhamgani chaubhamgi kahisha. Sutra– 179. Pahelam ane bija bhamgane vishe yati, shravaka ane nihnava hoya. Samanya kevali mate ane tirthamkarane mate karelum anukrame na kalpe ane kalpe. Sutra– 180. Pratyekabuddha, nihnava, shravaka, kevali, samanya sadhune ashrine ane kshayika bhavane ashrine bhamgone jodava Sutra– 181. Pravachana ane limgana vishayamam jene vishe trijo bhamga chhe, tene na kalpe. Bakina trana bhamgomam bhajana janavi. Tirthamkara kevaline mate karela kalpe, shesha sadhu mate na kalpe. Sutra samdarbha– 164–181