Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120062
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पिण्ड

Translated Chapter :

પિણ્ડ

Section : Translated Section :
Sutra Number : 62 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] वियतियचउरो पंचंदिया य तिप्पमिइ जत्थ उ समेंति । सट्ठाणे सट्ठाणे सो पिंडो तेणं कज्जमिणं ॥
Sutra Meaning : સૂત્ર– ૬૨. બે – ત્રણ – ચાર – પાંચ ઇન્દ્રિયવાળા જીવો સ્વ સ્વ જાતિવાળા ત્રણ ત્રણ વગેરે સ્વ – સ્વ સ્થાનોમાં ભેળા થાય તેને પિંડ કહેવાય છે. સૂત્ર– ૬૩. અક્ષ, છીપ, શંખાદિ બેઇન્દ્રિયનો પરિભોગ છે, તેઇન્દ્રિયમાં ઉધઈ આદિનો અથવા વૈદ્ય કહે તે, માખીની વિષ્ટા કે અશ્વમક્ષિકાનો ચઉરિન્દ્રિયમાં ઉપયોગ છે. સૂત્ર– ૬૪. પંચેન્દ્રિય પિંડને વિશે બધું ઉપયોગી છે, પણ નારકીઓ અનુપયોગી છે. સૂત્ર– ૬૫. ચર્મ, અસ્થિ, દાંત, નખ, રોમ, શૃંગ, બકરી આદિનું છાણ, ગોમૂત્ર, દૂધ, દહીં વગેરે વડે પંચેન્દ્રિય તિર્યંચનો પરિભોગ છે. સૂત્ર– ૬૬. સચિત્ત મનુષ્યનું પ્રયોજન માર્ગ પૂછવામાં, ભિક્ષા દાનાર્થે છે. અચિત્ત મનુષ્યના મિશ્ર કહેવાય છે, તેને માર્ગ પૂછવો તે ઉપયોગ છે. સૂત્ર– ૬૭. દેવતાનો ઉપયોગ – ક્ષપક આદિ મુનિના મરણના કાર્ય વિશે કોઈક દેવતાને પૂછે કે માર્ગ વિશે શુભાશુભ પૂછે છે. સૂત્ર સંદર્ભ– ૬૨–૬૭
Mool Sutra Transliteration : [gatha] viyatiyachauro pamchamdiya ya tippamii jattha u samemti. Satthane satthane so pimdo tenam kajjaminam.
Sutra Meaning Transliteration : Sutra– 62. Be – trana – chara – pamcha indriyavala jivo sva sva jativala trana trana vagere sva – sva sthanomam bhela thaya tene pimda kahevaya chhe. Sutra– 63. Aksha, chhipa, shamkhadi beindriyano paribhoga chhe, teindriyamam udhai adino athava vaidya kahe te, makhini vishta ke ashvamakshikano chaurindriyamam upayoga chhe. Sutra– 64. Pamchendriya pimdane vishe badhum upayogi chhe, pana narakio anupayogi chhe. Sutra– 65. Charma, asthi, damta, nakha, roma, shrimga, bakari adinum chhana, gomutra, dudha, dahim vagere vade pamchendriya tiryamchano paribhoga chhe. Sutra– 66. Sachitta manushyanum prayojana marga puchhavamam, bhiksha danarthe chhe. Achitta manushyana mishra kahevaya chhe, tene marga puchhavo te upayoga chhe. Sutra– 67. Devatano upayoga – kshapaka adi munina maranana karya vishe koika devatane puchhe ke marga vishe shubhashubha puchhe chhe. Sutra samdarbha– 62–67