Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120031
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पिण्ड

Translated Chapter :

પિણ્ડ

Section : Translated Section :
Sutra Number : 31 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] उउबद्ध धुवण बाउस बंभयिणासो अठाणठवणं च । संपाइमवाउयहो पावण भूओयघाओ य ॥
Sutra Meaning : સૂત્ર– ૩૧. શેષકાળમાં વસ્ત્ર ધોવાથી બકુશચારિત્ર થાય છે. બ્રહ્મચર્ય વિનાશ પામે છે, સાધુને અસ્થાને સ્થાપવામાં આવે છે, સંપાતિમ જીવોનો અને વાયુકાયોનો વધ થાય છે, પૃથ્વી ઉપર પાણી રેડાતા પ્રાણીનો ઉપઘાત થાય. સૂત્ર– ૩૨. અતિ ભાર, સડી જવું, પનક, શીતળ વસ્ત્ર પહેરવાથી અજીર્ણ થતા માંદગી થાય, શાસન નિંદા, અપ્‌કાય વધ વર્ષાઋતુ પહેલા ન ધોવામાં આ દોષો થાય. સૂત્ર– ૩૩. વર્ષાઋતુ પૂર્વે જ સર્વ ઉપધિ યતના વડે ધોવી, જો પાણી ન હોય તો જઘન્યથી પાત્રનિર્યોગ ધોવો. સૂત્ર– ૩૪. આચાર્ય અને ગ્લાન સાધુના મેલા થયેલા વસ્ત્રોને વારંવાર ધોવા, જેથી ગુરુનો લોકમાં અવર્ણવાદ ન થાય. ગ્લાનને અજીર્ણ ન થાય. સૂત્ર– ૩૫. પાત્રનો છ ભેદે પ્રત્યવતાર, બે નિષદ્યા, ત્રણ પટ્ટ(સંસ્તારક, ઉત્તરપટ્ટ, ચોલપટ્ટ), મુખવસ્ત્રિકા, રજોહરણ આટલી ઉપધિને વિશ્રાંતિ ન આપવી, યતના વડે સંક્રમણ કરીને ધોવી. સૂત્ર સંદર્ભ– ૩૧–૩૫
Mool Sutra Transliteration : [gatha] uubaddha dhuvana bausa bambhayinaso athanathavanam cha. Sampaimavauyaho pavana bhuoyaghao ya.
Sutra Meaning Transliteration : Sutra– 31. Sheshakalamam vastra dhovathi bakushacharitra thaya chhe. Brahmacharya vinasha pame chhe, sadhune asthane sthapavamam ave chhe, sampatima jivono ane vayukayono vadha thaya chhe, prithvi upara pani redata pranino upaghata thaya. Sutra– 32. Ati bhara, sadi javum, panaka, shitala vastra paheravathi ajirna thata mamdagi thaya, shasana nimda, apkaya vadha varsharitu pahela na dhovamam a dosho thaya. Sutra– 33. Varsharitu purve ja sarva upadhi yatana vade dhovi, jo pani na hoya to jaghanyathi patraniryoga dhovo. Sutra– 34. Acharya ane glana sadhuna mela thayela vastrone varamvara dhova, jethi guruno lokamam avarnavada na thaya. Glanane ajirna na thaya. Sutra– 35. Patrano chha bhede pratyavatara, be nishadya, trana patta(samstaraka, uttarapatta, cholapatta), mukhavastrika, rajoharana atali upadhine vishramti na apavi, yatana vade samkramana karine dhovi. Sutra samdarbha– 31–35