[सूत्र] जे भिक्खू भिक्खुं आगाढं वदति, वदंतं वा सातिज्जति।
Sutra Meaning :
વર્ણન સંદર્ભ:
આ ઉદ્દેશામાં સૂત્ર – ૯૦૫ થી ૧૦૫૮ એટલે કે કુલ ૧૫૪ – સૂત્રો છે. તેમાં કહ્યા મુજબનાં કોઈપણ દોષનું સેવન કરનારને ‘ચાતુર્માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક’ પ્રાયશ્ચિત્ત આવે જેને ‘લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત’ પણ કહે છે.
પ્રત્યેક સૂત્રને અંતે આ ‘લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે’ એ વાક્ય જોડી દેવું.
અનુવાદ:
જે સાધુ – સાધ્વી બીજા સાધુ – સાધ્વીને
૧. આક્રોશ યુક્ત ૨. કઠોર ૩. આક્રોશ યુક્ત કઠોર વચનો કહે કે તેમ કહેનારને અનુમોદે તથા બીજા કોઈ પ્રકારની આશાતન કરે અથવા કરનારાની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
સૂત્ર સંદર્ભ– ૯૦૫–૯૦૮
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu bhikkhum agadham vadati, vadamtam va satijjati.
Sutra Meaning Transliteration :
Varnana samdarbha:
A uddeshamam sutra – 905 thi 1058 etale ke kula 154 – sutro chhe. Temam kahya mujabanam koipana doshanum sevana karanarane ‘chaturmasika pariharasthana udghatika’ prayashchitta ave jene ‘laghu chaumasi prayashchitta’ pana kahe chhe.
Pratyeka sutrane amte a ‘laghu chaumasi prayashchitta ave’ e vakya jodi devum.
Anuvada:
Je sadhu – sadhvi bija sadhu – sadhvine
1. Akrosha yukta 2. Kathora 3. Akrosha yukta kathora vachano kahe ke tema kahenarane anumode tatha bija koi prakarani ashatana kare athava karanarani anumodana kare to prayashchitta.
Sutra samdarbha– 905–908