Sr No : |
1112655
|
|
|
Scripture Name( English ): |
Nishithasutra
|
Translated Scripture Name : |
નિશીથસૂત્ર
|
Mool Language : |
Ardha-Magadhi
|
Translated Language : |
Gujarati
|
Chapter : |
|
Translated Chapter : |
|
Section : |
उद्देशक-११
|
Translated Section : |
ઉદ્દેશક-૧૧
|
Sutra Number : |
655
|
Category : |
Chheda-01
|
Gatha or Sutra : |
Sutra
|
Sutra Anuyog : |
|
Author : |
Deepratnasagar
|
Original Author : |
Gandhar
|
|
Century : |
|
Sect : |
Svetambara1
|
Source : |
|
|
|
|
Mool Sutra : |
[सूत्र] जे भिक्खू अयपायाणि वा कंसपायाणि वा तंबपायाणि वा तउयपायाणि वा सुवण्णपायाणि वा रुप्पपायाणि वा जायरूवपायाणि वा हारपुडपायाणि वा मणिपायाणि वा मुत्तापायाणि वा कायपायाणि वा दंतपायाणि वा सिंगपायाणि वा चम्मपायाणि वा सेलपायाणि वा चेलपायाणि वा अंकपायाणि वा संखपायाणि वा वइरपायाणि वा करेति, करेंतं वा सातिज्जति।
|
Sutra Meaning : |
વર્ણન સંદર્ભ:
નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર – ૬૫૫ થી ૭૪૬ એટલે કે કુલ ૯૨ – સૂત્રો છે. આ સૂત્રોક્ત કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરવાથી ‘ચાતુર્માસિક પરિહારસ્થાન અનુદ્ઘાતિક’ અર્થાત્ બીજા શબ્દોમાં ‘ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત’ આવે.
અહીં નોંધેલા પ્રત્યેક સૂત્રને અંતે ‘ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે’ આ વાક્ય જોડવું ફરજિયાત છે. અમે માત્ર સૂત્રાનુવાદ લખ્યો છે. પણ અભ્યાસ કે આ ‘પ્રાયશ્ચિત્ત આવે’ વાક્ય સ્વયં જોડી લેવું.
અનુવાદ:
જે સાધુ – સાધ્વી લોઢાના, તાંબાના, તરવાના, શીશાના, ચાંદીના, સોનાના, રૂપાના, પિત્તળના, રત્નજડિત લોઢાના, મણિના, કાચના, મોતીના, કાંસાના, શંખના, શીંગડાના, દાંતના, વસ્ત્રના વજ્જના, પથ્થરના કે ચામડાના પાત્રો
૧. બનાવે કે બનાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૨. રાખે કે રાખનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૩. પરિભોગ કરે કે ભોગવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
સૂત્ર સંદર્ભ– ૬૫૫–૬૫૭
|
Mool Sutra Transliteration : |
[sutra] je bhikkhu ayapayani va kamsapayani va tambapayani va tauyapayani va suvannapayani va ruppapayani va jayaruvapayani va harapudapayani va manipayani va muttapayani va kayapayani va damtapayani va simgapayani va chammapayani va selapayani va chelapayani va amkapayani va samkhapayani va vairapayani va kareti, karemtam va satijjati.
|
Sutra Meaning Transliteration : |
Varnana samdarbha:
Nishithasutrana a uddeshamam sutra – 655 thi 746 etale ke kula 92 – sutro chhe. A sutrokta koipana doshanum trividhe sevana karavathi ‘chaturmasika pariharasthana anudghatika’ arthat bija shabdomam ‘guru chaumasi prayashchitta’ ave.
Ahim nomdhela pratyeka sutrane amte ‘guru chaumasi prayashchitta ave’ a vakya jodavum pharajiyata chhe. Ame matra sutranuvada lakhyo chhe. Pana abhyasa ke a ‘prayashchitta ave’ vakya svayam jodi levum.
Anuvada:
Je sadhu – sadhvi lodhana, tambana, taravana, shishana, chamdina, sonana, rupana, pittalana, ratnajadita lodhana, manina, kachana, motina, kamsana, shamkhana, shimgadana, damtana, vastrana vajjana, paththarana ke chamadana patro
1. Banave ke banavanarane anumode to prayashchitta.
2. Rakhe ke rakhanarane anumode to prayashchitta.
3. Paribhoga kare ke bhogavanarane anumode to prayashchitta.
Sutra samdarbha– 655–657
|